gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઈલ તસવીર

PM Modi CCS Meeting: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધને એક મહિનો પૂર્ણ થયો છે, તેમ છતાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ ગંભીર વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત આવાસ ખાતે આજે 1 એપ્રિલે સાંજે 7 વાગ્યે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની બીજી બેઠકની અધ્યક્ષતા કરી. સૂત્ર મુજબ આ બેઠકમાં દેશની આંતરિક સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર પર પડનારી અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ સરકારે પહેલી CCS બેઠકમાં લીધેલા નિર્ણયો અને હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.

કોણ કોણ હાજર?

રાજનાથ સિંહ (સંરક્ષણ મંત્રી)

અમિત શાહ (ગૃહ મંત્રી)

એસ. જયશંકર (વિદેશ મંત્રી)

નિર્મલા સીતારામન (નાણાં મંત્રી)

અજીત ડોભાલ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર – NSA)

 22 માર્ચ 2026ના રોજ મળી હતી CCSની બેઠક

ઉલ્લેખનીય છે કે આ પહેલા 22 માર્ચ 2026ના રોજ પણ CCSની બેઠક મળી હતી. આવતીકાલે (2 એપ્રિલ) અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પશ્ચિમ એશિયાના  યુદ્ધ મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે, તે પૂર્વે ભારતની આ બેઠક કૂટનૈતિક દૃષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવે છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો દાવો- ઈરાને સીઝફાયરની માંગ કરી, પણ હોર્મુઝ નહીં ખૂલે ત્યાં સુધી હુમલા કરતાં રહીશું

ચર્ચાના મુખ્ય મુદ્દાઓ કયા હોઈ શકે?

સૂત્ર મુજબ બેઠકમાં સૌથી વધુ ભાર ભારતની ઊર્જા સુરક્ષા પર આપવામાં આવ્યો હતો. ગલ્ફ દેશોમાંથી ભારત આવતા ઓઈલ અને ગેસ ટેન્કરોનો માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ ખૂબ પ્રભાવિત થયો છે. જો કે ભારત પોતાની કૂટનીતિક ક્ષમતાનો ઉપયોગ કરીને કેટલાક ટેન્કરો સુરક્ષિત રીતે પસાર કરવામાં સફળ રહ્યું છે, પરંતુ સ્થિતિ હજુ પણ નાજુક છે. કારણે કે ભારત પોતાની જરૂરિયાતનો 60 ટકા LPG વિદેશથી આયાત કરે છે. જો આ પુરવઠો લાંબો સમય ખોરવાય તો દેશમાં રાંધણ ગેસની તંગી ઉભી થઈ શકે છે, જે સરકાર માટે મોટી ચિંતાનો વિષય છે. યુદ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની શક્યતા અને તેની ભારતીય અર્થતંત્ર પર પડનારી અસર ગંભીર હોય શકે છે, જેથી ભારત સરકાર પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને કોઈપણ સંભવિત ઈંધણ સંકટને પહોંચી વળવા માટે ‘પ્લાન-બી’ તૈયાર કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
Next Post
ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese...

VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને ‘દારૂની ખેપ’ સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી | …

VIDEO | અમદાવાદ: રિક્ષામાં CNG બોટલ કાઢીને 'દારૂની ખેપ' સંતાડી, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી | ...

VIDEO | રાજનીતિના મેદાનમાં ‘માતૃત્વ’ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પ…

VIDEO | રાજનીતિના મેદાનમાં 'માતૃત્વ'ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં પાક વળતરના સર્વેમાં ધાંધીયા,શિયાળુ પાકનો સમય આવતાં ખેડૂતોએ પાક સળગાવી દીધો | Many f…

વડોદરા જિલ્લામાં પાક વળતરના સર્વેમાં ધાંધીયા,શિયાળુ પાકનો સમય આવતાં ખેડૂતોએ પાક સળગાવી દીધો | Many f…

5 months ago
આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

આંખ, ખભા અને ચહેરા પર ગંભીર ઈજા…; ફરિદાબાદ ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફે…

3 months ago
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

3 weeks ago
૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

૧૭ વર્ષની કિશોરીની સાથે શારીરિક સંબંધ બાંધતા ગર્ભવતી થઇ | 17 year old girl Got pregnant while having…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News