gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : પશ્ચિમ એશિયાઈ બજારો, ખાસ કરીને ઈરાન અને ઈરાકમાં મજબૂત માંગને કારણે ભારતીય પરંપરાગત ચાના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષથી તણાવ વધવાનો ભય છે, જેના કારણે આ ક્ષેત્રમાં ચાનો પુરવઠો ખોરવાઈ શકે છે જેના પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટ ઉભું થવાના એંધાણ સાંપડે છે.

ઈન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ચા વહન કરતા કાર્ગો પહેલાથી જ નીકળી ગયા છે, કેટલાક હજુ પણ શિપમેન્ટની રાહ જોઈ રહ્યા છે. તેથી, હાલના અને ભવિષ્યના ઓર્ડર અંગે ચિંતા છે. આ સંઘર્ષની પરિસ્થિતિ તેમજ નિકાસ અંગે ચિંતિત છીએ. એસોસિએશનના સભ્યો પોતપોતાના ખરીદદારો સાથે સંપર્કમાં છે. અને પરિસ્થિતિનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઉત્પાદકો અને નિકાસકારો બંનેને ચાના વ્યવસાયમાં કામચલાઉ ઘટાડો થવાનો ભય અનુભવી રહ્યા છે. ઈન્ડિયન ટી એસોસિએશને જણાવ્યું હતું કે ઈરાન ભારતીય ચા માટે સૌથી મોટા બજારોમાંનું એક છે. સંઘર્ષ હમણાં જ શરૂ થયો છે, પરંતુ હવે વેપારમાં વિક્ષેપ પડી શકે છે.

તણાવ ઓછો થાય ત્યાં સુધી પરિસ્થિતિ આવી જ રહેશે. પરંપરાગત ચાની નિકાસ ઈરાનથી આવતી માંગ પર આધાર રાખે છે. જો ત્યાં માંગ ઓછી થાય છે, તો ખાસ કરીને પરંપરાગત ચાની નિકાસ પર અસર થશે. 

પરંપરાગત રીતે ઈરાન ભારતીય ચા માટે ટોચના બજારોમાંનું એક રહ્યું છે. સામાન્ય રીતે ઈરાનમાં લગભગ ૩ કરોડ કિલો ચા નિકાસ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૨ માં, ઈરાનમાં ચાની નિકાસ ૨.૨૨ કરોડ કિલો હતી. પરંતુ ૨૦૨૩ માં તે ઘટીને માત્ર ૫૯.૨ લાખ કિલો થઈ ગઈ, કારણ કે ઈરાને ભારતીય ચા માટે કરાર નોંધાવવાનું બંધ કરી દીધું હતું. આ પછી, વર્ષ ૨૦૨૪માં નિકાસ ફરી વધીને ૯૨.૪ લાખ કિલો થઈ ગઈ. ઈરાનમાં સીધી નિકાસના આંકડા બજારના કદનો સાચો ખ્યાલ આપતા નથી. કારણ કે ત્યાં સંયુક્ત આરબ અમીરાત દ્વારા ભારતીય ચા મોકલવામાં આવે છે. હાલમાં, ભારતીય ચાની માંગ ખૂબ જ વધારે છે.

વિશ્વનો સૌથી મોટો ચા સપ્લાયર શ્રીલંકા હજુ પણ તેની ક્ષમતા કરતા ઓછું ઉત્પાદન કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં ભારત દ્વારા ૧૨૮.૪૭ કરોડ કિલો ચાના કુલ ઉત્પાદનમાંથી ૧૧.૮૬ કરોડ કિલો પરંપરાગત ચા હતી. શ્રીલંકામાં ઉત્પાદન વધુ કે ઓછા સ્થિર રહ્યું છે અને તે તેના સામાન્ય સ્તરે પાછું આવ્યું નથી. ભારતીય કંપનીઓ માટે આ એક મોટી તક છે.’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…
Business

Explainer: સોનામાં તેજી હોવા છતાં રોકાણકારોની પાછીપાની, જાણો ગોલ્ડ ETFમાંથી જંગી રોકાણ પાછું ખેંચાવા…

June 10, 2026
વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
Next Post
ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex...

સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100…

સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100...

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings …

છ મહિનામાં પહેલી વાર ઇક્વિટી ફંડોએ રોકડ હોલ્ડિંગમાં ઘટાડો કર્યો | Equity funds reduce cash holdings ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…

20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…

9 months ago
‘આતંકી લખવી જેલમાં રહીને પિતા બની ગયો..’, અલ્જિરિયામાં ઓવૈસીએ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું | Terrorist…

‘આતંકી લખવી જેલમાં રહીને પિતા બની ગયો..’, અલ્જિરિયામાં ઓવૈસીએ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું | Terrorist…

1 year ago
ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળાં… ડીસામાં જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયુ…

ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળાં… ડીસામાં જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયુ…

1 year ago
ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News