gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ PNG સપ્લાયમાં 50%નો કાપ મૂકતાં ઉદ્યોગો મુશ્કેલીમાં | gujarat gas …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Gas PNG supply cut : દુનિયા અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે ઉભી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની સીધી અને નકારાત્મક અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પડવા લાગી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના પુરવઠામાં તાત્કાલિક અસરથી 50 ટકાનો જંગી કાપ મૂકી દેવામાં આવ્યો છે, જેનાથી ઉદ્યોગકારોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે.

ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી, ઉદ્યોગો બંધ કરવાની નોબત!

ગુજરાત ગેસના આ અચાનક નિર્ણયથી ઉદ્યોગો માટે અગાઉથી લીધેલા દેશ-વિદેશના ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે આ કાપ તેમના ઉત્પાદન પર વિપરીત અસર પાડશે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા ઉદ્યોગોને તો પોતાનું ઉત્પાદન જ બંધ કરવાની નોબત આવી શકે છે.

આ પણ વાંચો : ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા

ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓ

કાપ મુલતવી રાખવા માગ: તાત્કાલિક અસરથી મુકાયેલા આ કાપને ઓછામાં ઓછો દસ દિવસ માટે મુલતવી રાખવામાં આવે જેથી તેઓ રનિંગ ઓર્ડર પૂરા કરી શકે.

કાપનો આધાર બદલવા માગ: છેલ્લા 30 દિવસના સરેરાશ વપરાશના બદલે, છેલ્લા 3 મહિનાના સરેરાશ વપરાશને આધારે કાપ લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ક્લીન ફ્યુઅલ પોલિસી હવે શાપ સમાન?

રાજ્ય સરકારની ‘ક્લીન ફ્યુઅલ પોલિસી’ના કારણે ગુજરાતના 80 ટકા ઉદ્યોગો ગેસ આધારિત છે. હવે જ્યારે મુખ્ય ઈંધણ (ગેસ)નો પુરવઠો જ અડધો થઈ ગયો છે, ત્યારે આ પોલિસી હવે ઉદ્યોગો માટે શાપ સમાન સાબિત થઈ રહી છે. અન્ય રાજ્યોમાં ડીઝલ અને કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ નથી, જેના કારણે ગુજરાતના ઉદ્યોગો તેમની સ્પર્ધા કરવામાં પાછા પડશે.

શું સરકાર આપશે મંજુરી?

ઉદ્યોગકારો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે આ અસાધારણ પરિસ્થિતિમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા ગેસના વિકલ્પ તરીકે ડીઝલ કે કોલસાનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવે. જો આવી મંજુરી નહીં મળે તો રાજ્યના ઔદ્યોગિક વિકાસને મોટો ફટકો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj…

ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 36નાં મોત, અનેક પરિવારના માળા વીંખાયા | guj...

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact...

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

2 months ago
નર્મદા પરિક્રમાની તડામાર તૈયારી: જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે | Narmada Uttarv…

નર્મદા પરિક્રમાની તડામાર તૈયારી: જાણો 18 કિ.મી. રૂટ પર શ્રદ્ધાળુઓને શું સુવિધા મળશે | Narmada Uttarv…

4 months ago
જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

8 months ago
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News