gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …
8
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarkashi Tragedy : ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદ અને પ્રાકૃતિક આફતના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે ‘ઑપરેશન જિંદગી’ અંતર્ગત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરકાશી દુર્ઘટનામાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલન થવાથી જનજીવન ખોરવાયુ છે. આ દરમિયાન ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગાણા, પંજાબ સહિતના પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગોત્રી સહિતના વિસ્તારોમાંથી કુલ 274 લોકોને હર્ષિલ લવાયા કરવામાં આવ્યા છે. 

141 ગુજરાતી પ્રવાસી સુરક્ષિત

ગુજરાત સરકારનો સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રુમ દ્વારા ઉત્તરાખંડ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરનો સંપર્ક કરીને ફસાયેલા નાગરિકોની માહિતી મેળવી હતી. જેમાં રેસ્ક્યૂ કરાયેલાં લોકોમાં સૌથી વધુ 141 ગુજરાતના છે. જેમાં અમાવાદના સૌથી વધુ 99, બનાસકાંઠાના 10, ભાવનગરના 15 અને વડોદરાના 5 સહિત કુલ 141 ગુજરાતી પ્રવાસી સુરક્ષિત હાલતમાં છે. 

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર 2 - image

સમગ્ર મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 141 પ્રવાસીઓને પરત લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલની ખરાબ વાતાવરણની પરિસ્થિતિને ધ્યાને રાખીને આ પ્રવાસીઓનો એરલિફ્ટ પોસિબલ ન હોવાનું ત્યાંની સરકારે જણાવ્યું છે. 

તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર

તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.  જેમાં જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, હરિદ્વાર ખાતે હેલ્પલાઇન નંબરોમાં 01374-222722, 7310913129, 7500737269 ટોલ ફ્રી નંબર-1077, ERSS ટોલ ફ્રી નંબર-112 છે.  જ્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, દહેરાદૂન ખાતે હેલ્પલાઇન નંબરોમાં  0135-2710334, 2710335, 8218867005, 9058441404 ટોલ ફ્રી નંબર-1070. જ્યારે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કોઈ પ્રવાસી ફસાયા હોય તો જિલ્લા કલેકટર દ્વારા DEOC કંટ્રોલ રૂમના ફોન નંબર 07923256720 પર જાણ કરવા જણાવાયું છે. 

અનેક મુસાફરોનું રેસ્ક્યૂ 

મહારાષ્ટ્રના 123, મધ્યપ્રદેશના 21, ઉત્તર પ્રદેશના 12, રાજસ્થાનના 6, દિલ્હીના 7, આસામના 7, કર્ણાટકના 5, તેલંગાણાના 3 અને પંજાબના 1 મુસાફરનો સમાવેશ થાય છે. તમામને સુરક્ષિત રીતે દહેરાદૂન લઈ જવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરકાશી દુર્ઘટના: 11 સૈનિકો સહિત 70 લોકો હજુ પણ ગુમ, ધરાલી જતો પ્રથમ રસ્તો ખૂલ્યો

ધરાલી સહિતના આસપાસના વિસ્તારોમાં જિલ્લા પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, ITBP, NDRF, સેના સહિત ઘણી એજન્સીઓ બચાવ કામગીરીમાં રોકાયેલી છે. 

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન નંબર 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…
INDIA

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

March 27, 2026
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
INDIA

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

March 27, 2026
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…
INDIA

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

March 27, 2026
Next Post
ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ | 3 Men Drown in Gandh…

ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ | 3 Men Drown in Gandh...

ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th...

‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

'સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો...', ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

4 months ago
ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક ‘પ્રવેશબંધી’, રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો…

ચોટીલા: 30મી ડિસેમ્બરે ડુંગર પર યાત્રાળુઓ માટે 4 કલાક ‘પ્રવેશબંધી’, રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ લેવાયો…

3 months ago
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

3 months ago
કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S…

કર્મચારીઓ માટે કામના 12 કલાક જ્યારે ગુજરાત વિધાનસભામાં વર્ષમાં ધારાસભ્યોની માત્ર 26 બેઠક | 12 Hour S…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News