gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ | 3 Men Drown in Gandh…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ | 3 Men Drown in Gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Drown in Gandhinagar: ગાંધીનગરમાં સુઘડ કેનાલમાં ડૂબી જવાની એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ત્રણ શ્રમિકો નહાવા પડ્યા હતા. આ ઘટનામાં એક શ્રમિકને બચાવી લેવાયો છે, જ્યારે અન્ય બે શ્રમિકોની શોધખોળ હજુ ચાલુ છે. મોટેરાના આ શ્રમિકો નહાવા માટે કેનાલમાં પડ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. 

ફાયર વિભાગે ગુમ થયેલા બે શ્રમિકોને શોધવા માટે સઘન કામગીરી હાથ ધરી

મળતી માહિતી અનુસાર, મોટેરાથી આવેલા ત્રણ શ્રમિકો સુઘડ વિસ્તારમાં આવેલી કેનાલમાં નહાવા માટે ઉતર્યા હતા. અચાનક પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ત્રણેય ડૂબી ગયા હતા. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે પહોંચીને એક શ્રમિકનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ અન્ય બે શ્રમિકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે.

ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં ત્રણ લોકો ડૂબ્યા, એકનો બચાવ, બેની શોધખોળ ચાલુ 2 - image

ઉલ્લેખનીય છે કે, આ  30થી 35 વર્ષીય ત્રણેય શ્રમિકો મૂળ મહારાષ્ટ્રના છે અને મોટેરામાં રહે છે, હાલ તેમનું કામ કોટેશ્વરમાં ચાલતું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …
GUJARAT

June 24, 2026
વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…

Next Post
ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th...

‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

'સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો...', ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r...

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો | Keeping a laptop o…

લાંબા સમય સુધી ખોળામાં લેપટોપ કે ખિસ્સામાં મોબાઇલ રાખવું ઘાતક, રિસર્ચમાં ખુલાસો | Keeping a laptop o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં અંબર ચોકડી પાસે ફલાય ઓવરના કામના કારણે દોઢ મહિના સુધી ડાઇવર્જન | Diversion for 1 5 months …

1 year ago
2 કિ.મી. દૂરથી પણ ધૂમાડા દેખાય તેવી ભીષણ આગ, સુરતના બારડોલીમાં મેજર કોલ જાહેર | Massive Fire in Sura…

6 months ago
સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

4 months ago
નવા વર્ષે વાહનચાલકોને મોટી ભેટ: CNGના ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ | Adani Gas Slashes CNG Pri…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News