gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in INDIA
0 0
0
ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hailstorm warning North India: દેશના અનેક રાજ્યોમાં ગરમીની વચ્ચે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન ઝારખંડ, બિહાર અને ઓડિશામાં 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પહાડી અને મેદાની વિસ્તારોમાં કરાની ચેતવણી

3 થી 6 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. 3 મેના રોજ જમ્મુ-કાશ્મીર, 4 મેના રોજ હિમાચલ અને 4-5 મેના રોજ ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં કરા પડી શકે છે. 4 મેના રોજ રાજસ્થાનમાં ધૂળભરી આધી ચાલવાની ચેતવણી આપવામાં આવી છે.

પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ

પૂર્વોત્તર રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં 2 થી 4 મે દરમિયાન અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 2 મેના રોજ આસામ અને મેઘાલયમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશ અને પંજાબની સ્થિતિ

પંજાબ અને હરિયાણામાં 2 થી 6 મે દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. 4 અને 5 મેના રોજ પવનની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 3 થી 6 મે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 4 થી 7 મે દરમિયાન વરસાદ અને વીજળીના કડાકા સાથે આધીનું એલર્ટ છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદી માહોલ

દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ 2 થી 6 મે દરમિયાન છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. 2 મેના રોજ લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke...

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

રાજકોટ: 'ઈગલ ટ્રાવેલ્સ'ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |...

રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ | Four Drown …

રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ | Four Drown ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…

ભારતના 5 એવા શહેરો જ્યાંની હોળી જોવા આખા જગતમાંથી લોકો ઉમટી પડે છે | best places to celebrate holi i…

5 months ago
આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

આર.પી.એફ.એ મુસાફરોનો ૧૨ લાખનો ગુમ સામાન શોધી કાઢ્યો | RPF finds missing luggage worth Rs 12 lakh bel…

8 months ago
DJ નો ધંધો કરવાે હતો,પૈસા નહી હોવાથી બે ભાઇઓ કારમાં DJ સાધનો ચોરી ગયા | two brothers caught who thef…

DJ નો ધંધો કરવાે હતો,પૈસા નહી હોવાથી બે ભાઇઓ કારમાં DJ સાધનો ચોરી ગયા | two brothers caught who thef…

4 months ago
ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat …

ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News