gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તરાખંડમાં કરુણ ઘટના: લગ્નમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, 5ના મોત | Uttarakhand Traged…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in INDIA
0 0
0
ઉત્તરાખંડમાં કરુણ ઘટના: લગ્નમાંથી પાછા આવતા જાનૈયાઓની કાર ખીણમાં ખાબકી, 5ના મોત | Uttarakhand Traged…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarakhand Accident: ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં શુક્રવારે (પાંચમી ડિસેમ્બર) વહેલી સવારે એક મોટો અને કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા જાનૈયાઓને લઈ જતી એક બોલેરો કાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાકોટ નજીક ઊંડી ખીણમાં ખાબકતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે પાંચ અન્ય વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

લગ્નનો આનંદ શોકમાં ફેરવાયો

આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ચંપાવતના પાટી બ્લોકના બાલાતારી ગામમાંથી એક લગ્ન સરઘસ ગણાઈ ગંગોલીના સેરાઘાટ પરત ફરી રહ્યું હતું. બારાકોટ નજીક બાગધર વિસ્તારમાં કાર અચાનક ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં  પ્રકાશ ચંદ ઉનિયાલ (40), કેવલ ચંદ્ર ઉનિયાલ (35), સુરેશ નૌટિયાલ (32), ભાવના ચૌબે (28), અને માત્ર 6 વર્ષના પ્રિયાંશુ ચૌબેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત

કારમાં સવાર ડ્રાઈવર દેવીદત્ત પાંડે (38) સહિત ધીરજ ઉનિયાલ (12), રાજેશ જોશી (14), ચેતન ચૌબે (5) અને પી. રામદત્ત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને લોહાઘાટ સબ-જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અને SDRF દ્વારા રેસ્ક્યુ

પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ શુક્રવારે વહેલી સવારે માહિતી મળતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અને SDRFની ટીમે ભારે મહેનત બાદ ઈજાગ્રસ્તોને અને મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢ્યા હતા. હાલમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક સાથે પાંચ લોકોના કરુણ મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…
INDIA

હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ, લશ્કરના બાંગ્લાદેશી મોડ્યુલ પર મોટો ખુલાસો | isi recru…

February 22, 2026
VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …
INDIA

VIDEO: ‘ગાયનું દૂધ પીવાથી બુદ્ધિમાન બનીએ, ભેંસના દૂધથી આળસુ’, ભાજપ નેતાનો અજીબ દાવો | Madan Dilawar …

February 22, 2026
‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…
INDIA

‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…

February 22, 2026
Next Post
પંચમહાલમાં SIRની 98% કામગીરી પૂર્ણ, 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોના નામ હટશે! | Panchmahal Digiti…

પંચમહાલમાં SIRની 98% કામગીરી પૂર્ણ, 5 વિધાનસભામાં 1 લાખથી વધુ મતદારોના નામ હટશે! | Panchmahal Digiti...

અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા | ahm…

અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા | ahm...

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house …

લો કરો વાત.. હવે ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો માટે વીઆઇપી અને નોન વીઆઇપી કેટેગરી | narol based guest house ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu…

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu…

11 months ago
સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | National R…

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | National R…

7 months ago
હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

5 months ago
હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિતનીં ગેંગે રૂ. 20 લાખ માંગ્યા | Honeytrap: Gang i…

હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિતનીં ગેંગે રૂ. 20 લાખ માંગ્યા | Honeytrap: Gang i…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News