gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા | 32 pilgrims from Kapadvanj s…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતા કપડવંજના 32 યાત્રિકો 12 કલાક રસ્તામાં અટવાયા | 32 pilgrims from Kapadvanj s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેદારનાથથી દર્શન કરી પરત ફરતા ઘટના બની

– વરસાદ અને કાટમાળથી રસ્તો ખૂલ્લો કરવો મુશ્કેલ બન્યો : આખી રાત રસ્તા પર વિતાવ્યા બાદ યાત્રીઓ પરત આવવા રવાના

કપડવંજ : ઉત્તરાખંડના બદ્રી- કેદારનાથ વચ્ચે જોશીમઠ પાસે ભૂસ્ખલન થવાથી કપડવંજ શહેરના ૩૨ જેટલા યાત્રાળુંઓના ગુ્રપ સહિત ૫૦થી વધુ વાહનો ફસાયા હતા. આખી રાત ઘટના સ્થળે કાઢ્યા બાદ વહીવટી તંત્રની મદદથી ૧૨ કલાકે હેમખેમ પરત આવવા રવાના થયા હતા. 

ખેડા જિલ્લાના કપડવંજ શહેરના અંદાજે ૩૨ યાત્રીઓનું ગુ્રપ તા. ૮મી સપ્ટેમ્બરે ટ્રેન મારફતે યાત્રા માટે ઉત્તરાખંડ જવા રવાના થયા હતા. ૩ દિવસ અગાઉ તા. ૧૨મીએ તેઓ યાત્રા સ્થળે પહોંચ્યા હતા. કપડવંજનું ૩૨ યાત્રાળુંઓનું ગુ્રપ કેદારનાથથી દર્શન કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે રાતે અંદાજે ૯ઃ૩૦ વાગ્યે કેદારનાથથી બદ્રીનાથ વચ્ચે જોશીમઠ પાસે ૪૦ કિ.મી. દૂર ભૂસ્ખલન થયું હતું. 

ભૂસ્ખલન થવાના કારણે રસ્તો સંપૂર્ણ બંધ થઈ જતા કપડવંજના ૩૨ યાત્રાળુઓના ગુ્રપ સહિત ૫૦ જેટલા વાહનો રસ્તામાં અટવાઈ ગયા હતા. રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અજાણ્યા પ્રદેશમાં રાતના સમયે ઘટના બનતા યાત્રાળુઓના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જેસીબી મશીન થી રસ્તો ખોલવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સતત વરસાદ અને કાટમાળના મોટા જથ્થાના કારણે કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી હતી. ફસાયેલા યાત્રિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. અંદાજે સવારે ૯.૩૦ કલાકે રસ્તો ખૂલ્લો થઈ જતા યાત્રાળુઓના જથ્થા સહિત વાહનોને એક પછી એક રવાના કરાયા હતા. રસ્તા પર ૧૨ કલાક ગુજાર્યા બાદ કપડવંજના ૩૨ યાત્રિકો હેમખેમ પરત આવવા નીકળી ગયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of...

જરૂરિયાતમંદ દિકરીઓને તેના લગ્ન પ્રસંગે મળશે નિઃશુલ્ક સાડીઓ | Needy daughters will get free sarees on…

જરૂરિયાતમંદ દિકરીઓને તેના લગ્ન પ્રસંગે મળશે નિઃશુલ્ક સાડીઓ | Needy daughters will get free sarees on...

આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

9 months ago
બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

1 year ago
ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

ખાસવાડી સ્મશાન નજીક કૂતરાની ઝપટમાં આવેલા મોરનું રેસ્ક્યૂ | Rescue of injured peacock attacked by dog

1 year ago
સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

સોનામાં ત્રણ દિવસમાં રૂ.2000 તૂટતા રૂ.99,000ની સપાટી ગુમાવી દીધી | Gold loses Rs 2000 in three days …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News