gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહેવાનો પ્રાથમિક અંદાજમાં સંકેત | activity in the manufac…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in Business
0 0
0
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહેવાનો પ્રાથમિક અંદાજમાં સંકેત | activity in the manufac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : દેશની સેવા ક્ષેત્રની સારી કામગીરીને પગલે  વર્તમાન મહિનાનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ)  પ્રારંભિક અંદાજ પ્રમાણે ૬૧.૨૦ રહ્યો છે. એપ્રિલનો સંયુકત પીએમઆઈ ૫૯.૭૦ રહ્યો હતો. 

મેના અંદાજિત આંકડાને જોતા ભારતના  ઉત્પાદન તથા સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા ખાનગી એકમોની કામગીરી પ્રોત્સાહક જળવાઈ રહી હોવાના સંકેત મળે છે.

 એપ્રિલ ૨૦૨૪ બાદ મેમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ સૌથી ઊંચી રહી છે. ઉત્પાદનની સરખામણીએ સેવા ક્ષેત્રની કામગીરી આકર્ષક રહી હોવાનું એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે.

સેવા ક્ષેત્રનો  પીએમઆઈ જે એપ્રિલમાં ૫૮.૭૦ રહ્યો હતો તે મેમાં ૬૧.૨૦ જોવા મળી રહ્યો છે. ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માગ તથા ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટમાં અને ક્ષમતા વિસ્તરણમાં વધારાને કારણે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ગતિ જોવા મળી રહી છે.

સેવા ક્ષેત્રમાં વેપાર સાથોસાથ રોજગારમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. બીજી બાજુ મેનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૮.૩૦ જોવા મળી રહ્યોે છે જે એપ્રિલના ૫૮.૨૦ની સરખામણીએ સાધારણ ઊંચો છે. ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિમાં પણ મજબૂતાઈ જળવાઈ રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

હાલમાં ચાલી રહેલી ભૌગોલિકરાજકીય તાણ  વચ્ચે પણ મેમાં વેપાર માનસમાં સુધારો જોવા મળ્યો હતો જે એપ્રિલમાં ઘટી ગયો હતો. ભાવિ વેચાણ તથા પ્રવૃત્તિ માટે કંપનીઓએ ખાસ કરીને સેવા ક્ષેત્રની કંપનીઓએ નવેસરથી આશાવાદ વ્યકત કર્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપમાં તેજી ગિફ્ટ નિફટીમાં 150 પોઈન્ટની મજબૂતી | Global markets: US Euro…

Next Post
ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી | More than 8 000 stones removed from pat…

ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી | More than 8 000 stones removed from pat...

વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic…

વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic...

ઉત્તર ભારતમાં આંધી-વરસાદનો તરખાટ : 21નાં મોત | Thunderstorms and rains lash North India: 21 dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યામાં રામ મંદિરની આસપાસ બહુમાળી બિલ્ડિંગોના બાંધકામ પર પ્રતિબંધ, ADIનો નિર્ણય

10 months ago
માત્ર રૂ.6500 નું બિલ નહીં ભરાતા વીજ કનેક્શન કપાયું : બાપોદ ટાંકીના અનેક પરિવારો પાણીથી વંચિત | Elec…

4 months ago
બિહારની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે, ચૂંટણી પંચનો આદેશ | nationwide voter verificati…

8 months ago
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News