gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું – હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું – હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: એક સમયે મહારાષ્ટ્રમાં ખૂબ જ મજબૂત રહેલા ઉદ્ધવ ઠાકરેની હાલની સ્થિતિ કોઈથી છુપાયેલી નથી રહી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને હવે તેમના ભાઈ રાજ ઠાકરેનો સહારો છે. એક અહેવાલ પ્રમાણે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) એ બુધવારે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ સાથે વાતચીત કરવા માટે સકારાત્મક છે. 

હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે

ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના ધારાસભ્ય અનિલ પરબે કહ્યું કે, રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવાનો રહેશે કે તેઓ ઉદ્ધવ સાથે હાથ મિલાવવા માગે છે કે નહીં.

અહેવાલ પ્રમાણે અનિલ પરબે પત્રકારોને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ બધા વિવાદોને બાજુ પર રાખીને મનસે સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. હવે રાજ ઠાકરેએ નિર્ણય લેવાનો છે કે તેઓ અમારી સાથે આવવા માગે છે કે નહીં. તેમણે મહારાષ્ટ્રના હિતમાં નિર્ણય લેવો જોઈએ, અમે વાતચીત કરવા માટે સકારાત્મક છીએ. 

મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે ઠાકરે બંધુ સાથે આવે

તેમણે આગળ કહ્યું કે, શિવસેના (UBT)એ ક્યારેય પણ વાતચીત માટે દરવાજા બંધ નથી કર્યા. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઠાકરે બંધુ સાથે આવે. જો બંને વરિષ્ઠ નેતાઓ મળે તો તેઓ ચર્ચા કરશે અને અંતિમ નિર્ણય લેશે. બંને સેનાઓનું નેતૃત્વ જે પણ નિર્ણય લેશે, અમે તે પ્રમાણે આગળ વધીશું.

આ પણ વાંચો: ‘ટ્રમ્પની તો ટેવ છે…’, ભારત-પાક. સીઝફાયર અંગે પૂર્વ અમેરિકન NSAએ સંભળાવી ખરી-ખોટી

બંને પિતરાઈ ભાઈ એક સાથે આવી શકે

તેમણે કહ્યું કે, જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ બંને નેતાઓ નિર્ણય લેશે. હું એક જુનિયર નેતા છું. તે તેમના પર આધાર રાખે છે. બે અલગ થયેલા પિતરાઈ ભાઈઓએ એપ્રિલના અંતમાં સમાધાનની ચર્ચા શરૂ કરી હતી, જે એ વાતનો સંકેત આપે છે કે તેઓ નજીવા મુદ્દાઓને અવગણી શકે છે અને લગભગ બે દાયકાના ખાટા થયેલા સબંધો પછી હાથ મિલાવી શકે છે.

આ વચ્ચે અનિલ પરબે અજીત પવારના નેતૃત્વ વાળી NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબલને રાજ્ય મંત્રીમંડળમાં સામેલ કરવા અંગે ભાજપ પર નિશાન સાધ્યું. 

ભાજપ કાર્યકર્તા નાખુશ 

તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે પોતાના પદોનો ત્યાગ કરી દીધો છે. આ સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે, પરંતુ ભાજપના કાર્યકરો નાખુશ છે. તેમણે સત્તા માટે ખૂબ મહેનત કરી પણ તેમને કોઈ લાભ નથી મળી રહ્યો. સરકાર હવે આંતરિક રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમનો સમય સરંક્ષક મંત્રીઓના પદો અને રાજકીય ગણતરીઓમાં ખર્ચ થઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting…

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting...

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat…

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી... TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat...

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની ‘ભવિષ્યવાણી’ સાચી પડી | Robert Kiyosaki’s predict…

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની 'ભવિષ્યવાણી' સાચી પડી | Robert Kiyosaki's predict...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

વડોદરામાં આરટીઓમાં વડોદરામાં આરટીઓમાં એઆઈ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી હાથ ધરાતા તા.10થી 23 નવેમ્બર સુધ…

3 months ago
જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

જામનગરમાં મહાકાળી સર્કલ પાસેથી એક શખ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડાયો | A man was caught with …

11 months ago
ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા | 5 friends die in car crash while changing…

ગાડી પાછળ કાર અથડાતા ટાયર બદલતા 5 મિત્રો કાંસમાં ખાબક્યા | 5 friends die in car crash while changing…

6 months ago
અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News