gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉપલેટા તાલુકા પંચાયતમાં ‘આપ’ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર | Upleta Twist: AAP’s …

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
ઉપલેટા તાલુકા પંચાયતમાં ‘આપ’ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર | Upleta Twist: AAP’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Upleta Taluka Panchayat: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે એક મોટો અને નિર્ણાયક વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતમાં સત્તાના સમીકરણો નક્કી કરી શકે તેવી સ્થિતિમાં રહેલા આપના એકમાત્ર વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે કેસરિયો ધારણ કર્યો છે. આ પક્ષપલટા સાથે જ ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો નિશ્ચિત થઈ ગયો છે.

આપના સદસ્ય બન્યા કિંગમેકર

તાજેતરની ચૂંટણીના પરિણામોમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 8-8 બેઠકો મળી હતી. બહુમતી માટે કુલ 9 બેઠકોની જરૂરિયાત હતી, જે બંને પક્ષો પાસે નહોતી. આવા સમયે મોટી પાનેલી બેઠક પરથી વિજયી બનેલા આપના ઉમેદવાર ચંદુભાઈ જાદવ કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા હતા. તેઓ જે પક્ષને સમર્થન આપે તેની સરકાર બને તેમ હતી. અંતે ચંદુભાઈએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેતા ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે, જ્યારે કોંગ્રેસ 8 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.

આ પણ વાંચો: અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની કાર્યવાહી

નારાજગી બાદ ચંદુભાઈની ‘ઘરવાપસી’

ચંદુભાઈ જાદવનું ભાજપમાં જોડાવું એ વાસ્તવમાં તેમની ‘ઘરવાપસી’ માનવામાં આવે છે. અગાઉ તેઓ ભાજપ સંગઠનમાં તાલુકા ભાજપ મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. જોકે, ગત ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાબતે સર્જાયેલા અસંતોષને કારણે તેઓ નારાજ થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને જીત હાંસલ કરી હતી. નોંધનીય છે કે તેમના પત્ની શારદાબેન જાદવ હાલમાં સરપંચ તરીકે કાર્યરત છે.

વિકાસના કામોથી પ્રેરાઈને લીધો નિર્ણય

સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને અન્ય ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કર્યા બાદ ચંદુભાઈએ જણાવ્યું હતું કે, ‘ભાજપ સરકાર દ્વારા જે રીતે વિકાસના કામો કરવામાં આવે છે તેનાથી પ્રેરાઈને મેં ફરી ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. પંચાયતના કામોમાં પણ પક્ષનો સારો સહકાર મળ્યો છે, તેથી ‘આપ’માંથી રાજીનામું આપીને હું સ્વગૃહે પરત ફર્યો છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…
GUJARAT

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

June 17, 2026
Next Post
અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…

અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની...

કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો | Kutch SOG Action: Accused…

કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો | Kutch SOG Action: Accused...

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

નડિયાદમાં વીજ કરંટથી મૃત્યુ થયેલા યુવકના વારસદારોને વળતર ચૂકવવા માંગ | Demand for compensation to th…

11 months ago
ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…

ખેતી બચાવો સત્યાગ્રહ: સાવરકુંડલામાં દેવા માફી સહિતના 15 મુદ્દે પ્લે કાર્ડ-બેનર સાથે ખેડૂતોનું આંદોલન…

7 months ago
LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી | LPG shortage brings back memories of the Corona era

LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી | LPG shortage brings back memories of the Corona era

3 months ago
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…

તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ | tami…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News