gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આણંદના આયુર્વેદિક ડોક્ટરે ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પડતા  તેઓનું મોત થયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો આપઘાતનો હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જોકે, ટ્રેનમાંથી નીચે પડવાની તેમજ ધક્કો વાગવાથી પડી ગયા હોવાની પણ શક્યતાના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

ગઇકાલે બપોરે ફાજલપુર મહિસાગર નદીમાં કામ કરતા શ્રમજીવીઓએ એક વ્યક્તિને ટ્રેનમાંથી નીચે પડતા જોયો હતો. જેથી, તેઓએ પોલીસને જાણ કરી હતી. નંદેસરી  પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે ટ્રેનમાંથી નીચે પડનાર વ્યક્તિને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. મોડીસાંજે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા પર્સ અને દસ્તાવેજોના આધારે તેની ઓળખ થઇ હતી. મૃતકનું નામ જૈનીશકુમાર રસીકભાઇ પટેલ (રહે. કરૃણેશ ફ્રેન્ડ્સ કોલોની, ગ્રીડ પાછળ, આણંદ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમના પરિવારનો સંપર્ક કરી બનાવની  જાણ કરી હતી. મૃતક પાસેથી કોઇ ચિઠ્ઠી મળી આવી નહતી. જૈનીશકુમાર આયુર્વેદિક  ડોક્ટર છે અને તેમના  પત્ની ફિઝિયોથેરાપિસ્ટ છે.પાંચ વર્ષના લગ્નગાળા દરમિયાન એક સંતાન પણ છે.  પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે, જૈનીશકુમાર વડોદરાથી મેમૂ ટ્રેનમાં બેસીને આણંદ તરફ જતા હતા. તે દરમિયાન ફાજલપુર બ્રિજ પરથી નીચે પટકાયા હતા. પોલીસ દ્વારા હજી તેમના  પરિવારજનોની  પૂછપરછ થઇ શકી નથી. પૂછપરછ પછી વધુ વિગતો જાણવા મળશે.  પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો આપઘાતનો હોવાનું જણાઇ રહ્યું છે. જોેકે, ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે નીચે  પટકાયા હોવાની પણ શક્યતા છે. જ્યારે  હત્યાની શંકા અંગે પણ પોલીસ દ્વારા તપાસ થવી જરૃરી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર પોતાનો મોબાઇલ ફોન ઘરે જ મૂકીને આવ્યા  હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…
GUJARAT

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

May 20, 2026
દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…

Next Post
દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage ...

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: કન્ટેનરમાં ચોરખાનું બનાવીને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવાનું નેટવર્ક

3 months ago
મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી | 20 000 worth of …

6 months ago
નવસારીના બીલીમોરામાં મંદિરના મેળામાં ટોરા ટોરા રાઈડ પડી, 5 લોકો ઈજાગ્રસ્ત થતાં દોડધામ | Tora Tora ri…

9 months ago
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News