gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમેદવારોનો રાફડો ફાટયો – એક જ દિવસમાં 386 ફોર્મ ભરાયા | The flood of candidates exploded 386 forms w…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
ઉમેદવારોનો રાફડો ફાટયો – એક જ દિવસમાં 386 ફોર્મ ભરાયા | The flood of candidates exploded 386 forms w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી લડવા મુરતિયાઓને દાવેદારી કરવાનો આજે છેલ્લો દિવસ

મનપામાં ૬૩, ન.પા.માં ૬૯, જિ.પં.માં ૪૭ અને તા.પં.માં ૧૯૪ ઉમેદવારીપત્રો જમા થયા

ભાવનગર –  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેમ એક જ દિવસમાં ૩૮૬ ઉમેદવારીપત્રો ભરાયા છે. સૌથી વધુ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૯૪ ફોર્મ જમા થયા હતા.

ભાવનગર જિલ્લામાં ૨૬મી એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓનો ટેમ્પો જામવા લાગ્યો છે. આજે શુક્રવારે ભાવનગર મહાપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ૭૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર ન.પા.ની સામાન્ય ચૂંટણી માટે આજે ૬૯ ફોર્મ, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૪૭ અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૯૪ ફોર્મ ચૂંટણી શાખામાં જમા થયા છે. આવતીકાલે તા.૧૧-૪ને શનિવારે ચૂંટણી લડવા મુરતિયાઓને દાવેદારી કરવાનો છેલ્લો દિવસ હોય, સવારથી જ ફોર્મ જમા કરાવવા ઉમેદવારો અને સમર્થકોની દોડધામ જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે, મનપા, પાલિકા અને પંચાયતની ચૂંટણી માટે આજની સ્થિતિએ કુલ ૪૫૨ ફોર્મ જમા થયા છે. ૧૩મીએ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ૧૫મીની સાંજ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા પછી ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૃ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન વેપારી અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ | Clashes between trader…
GUJARAT

May 26, 2026
સાવધાન! સોમનાથ મંદિરમાં VIP દર્શનના નામે ઓનલાઈન ઠગાઈ, ટ્રસ્ટે ભક્તો માટે જાહેર કરી ખાસ ચેતવણી | somn…

છોટા ઉદેપુર: ભાજપ મહિલા નેતા ST જાતિ બતાવી નપા. પ્રમુખ બન્યા, પ્રમાણપત્ર રદ થતાં રાજકીય ગરમાવો | Chh…

Next Post
દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country'...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect...

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

10 months ago
કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

5 months ago
છોટાઉદેપુર: નસવાડીમાં કન્યા છાત્રાલય પુરુષ વોર્ડનના ભરોસે! શિક્ષણ વિભાગની કચેરી ગજવી વિદ્યાર્થીઓ ધરણ…

4 months ago
કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News