gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in Business
0 0
0
અલ નિનો અને યુદ્ધના કારણે દેશના આર્થિક વિકાસ સામે જોખમ : RBI | El Nino and war pose threat to countr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અલ નિનોની અસર, ચોમાસામાં વરસાદનું અસમાન વિતરણ તથા પશ્ચિમ એશિયા સંઘર્ષ લાંબો ચાલવાથી વર્તમાન નાણાં વર્ષમાં દેશના આર્થિક વિકાસ પર અસર પડશે તેવી રિઝર્વ બેન્ક દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

પોતાના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે, દેશના કૃષિ ક્ષેત્રનું આઉટલુક ચોમાસાની પ્રગતિ અને વરસાદ દરેક ક્ષેત્રમાં કેટલો પડે છે તેના પર આધારિત રહેશે. હવામાન સંબંધિત અનિશ્ચિતતા કૃષિ ઉત્પાદનો સામે ઘટાડા તરફી જોખમો ધરાવે છે. અલ નિનોની શકય સ્થિતિ કૃષિ ઉત્પાદન પર ઘટાડા તરફી જોખમ ધરાવે છે. વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેવાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આવી પડી છે. ભારતીય વેધશાળાએ વર્તમાન વર્ષમાં લાંબા ગાળાની સરેરાશના ૯૦ ટકા વરસાદની આગાહી કરી છે.

કૃષિ પાક જ્યાં વધુ લેવામાં આવે છે તેવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અસમાન રહેશે તો ખરીફ પાકના ઉત્પાદન તથા અન્ન ફુગાવા પર અસર પડશે તેવી વિશ્લેષકો દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. જો કે ચોમાસાના પાછલા ચરણમાં હકારાત્મક ઈન્ડિયન ઓસિયન ડીપોલ (આઈઓડી) સ્થિતિ ઊભરવાની શકયતા તરફ રિઝર્વ બેન્કે નિર્દેશ કર્યો છે. આ સ્થિતિથી અલ નિનોની પ્રતિકૂળ અસર આંશિક હળવી થવાની શકયતા છે. 

પોઝિટિવ આઈઓડીથી ભારત પર ઊંચો વરસાદ આવશે અને કૃષિ ઉત્પાદન વધારવામાં મદદ કરશે. 

પોતાના રિપોર્ટમાં રિઝર્વ બેન્કે ભૌગોલિકરાજકીય ઘટનાક્રમો ખાસ કરીને પશ્ચિમ એશિયા યુદ્ધને મોટું બહારી જોખમ તરીકે ગણાવ્યું છે. આ જોખમને કારણે ક્રુડ તેલના ભાવ ઊંચા રહેશે તથા ફુગાવો વધશે જે દેશની બૃહદ્ આર્થિક સ્થિરતા માટે પડકારો ધરાવે છે.   

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fa…

ક્રૂડમાં ઘટાડો : સોના-ચાંદી ફરી ઉછળ્યા : અમેરિકાથી ક્રૂડની નિકાસમાં રેકોર્ડ વૃદ્ધિ | Crude prices fa...

ભારતમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વધુ ગાઢ બન્યો | Digital payments become more widespread …

ભારતમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ્સનો વ્યાપ વધુ ગાઢ બન્યો | Digital payments become more widespread ...

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો | India’s foreign exchange reserves decline by 7…

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 7.51 અબજ ડોલરનો ઘટાડો | India's foreign exchange reserves decline by 7...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

2 months ago
લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર | Panic as car catches fire in Utdi village of Limbd…

લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર | Panic as car catches fire in Utdi village of Limbd…

11 months ago
ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

11 months ago
ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો | Vi…

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પથ્થરમારો-આગચંપી, પોલીસે ટીયરગેસનો મારો ચલાવ્યો | Vi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News