gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઊભરતી બજારો માટે રેમિટન્સ, વિનિમય દરના પડકારો ઊભા થશે | Remittances exchange rate challenges will ar…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in Business
0 0
0
ઊભરતી બજારો માટે રેમિટન્સ, વિનિમય દરના પડકારો ઊભા થશે | Remittances exchange rate challenges will ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન -ઈઝરાયલ યુદ્ધને પરિણામે કેટલીક ઊભરતી બજારો માટે ઊર્જા આયાત, રેમિટેન્સિસ તથા વિનિમય દરો જેવા વધારાના પડકારો ઊભા થઈ શકે છે એમ રેટિંગ એજન્સી ફીચ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.

અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ૨૮ ફેબુ્રઆરીના   શરૂ કરાયેલા હુમલા સામે ઈરાન જોરદાર વળતા પ્રહાર કરી રહ્યું છે. 

અખાતી વિસ્તારમાંથી વૈશ્વિક ઊર્જા પૂરવઠામાં અપેક્ષા કરતા વધુ સતત ખલેલ વૈશ્વિક રોકાણકારોના માનસ પર અસર કરી શકે છે. 

આને કારણે ડોલર મજબૂત બનશે અને ઋણ સાધનો જાહેર કરવા માટે બજાર વધુ નબળી બનશે. ઊર્જાના ઊંચા ભાવથી ફુગાવામાં વધારો થશે જે વૈશ્વિક સ્તરે નાણાં નીતિના નિર્ણયો પર અસર પાડશે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

યુદ્ધને કારણે ઓઈલ તથા ગેસની આયાત પર સીધી અસર પડી રહી છે.ભારત જેવા મોટા અર્થતંત્રો માટે ઈંધણની નેટ આયાત જીડીપીના ૩ ટકા કે તેનાથી વધુ રહે છે. 

ઊર્જા આયાતો, રેમિટેન્સ, રાજકોષિય સબ્સિડી તથા વિનિમય દરો પર આધારિત કેટલીક ઊભરતી બજારો માટે આ યુદ્ધ વધારાના પડકારો ઊભા કરી શકે છે. 

હોર્મુઝ ખાડી એક મહિના કરતા ઓછા સમય સુધી બંધ રહેશે અને તેલ ઉત્પન્ન કરતા માળખાઓને મોટી નુકસાની અટકાવાશે તો, ઊભરતી બજારોના રેટિંગ્સને કાબુમાં રાખી શકાશે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

ઊર્જાના ભાવ લાંબો સમય સુધી ઊંચા જળવાઈ રહેશે તો ઊભરતી બજારો પર બહારી તાણમાં વધારો થશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજારનો નશો: શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં યુવાનો જોખમી રોકાણના રવાડે | Stock Market Addiction A…
Business

June 8, 2026
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73125 થી 74989 વચ્ચે અથડાતાં જોવાશે | The new week will see Sensex hitting b…

June 7, 2026
Next Post
સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv…

સોનામાં રૂ.2000, ચાંદીમાં રૂ.5000નો ઘટાડો: પ્લેટીનમમાં પણ રૂ.1500 તૂટયા | Gold falls by Rs 2000 silv...

ક્રૂડના ભાવમાં ભડકો થતાં સેન્સેક્સમાં 1352, નિફ્ટીમાં 422 પોઇન્ટનું ગાબડું

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ…

ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ 31 ટકા ઘટીને 2.17 અબજ ડોલર | India’s gems and jewellery exports fa…

7 months ago
વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

16 hours ago
આણંદ જિ.પં માં હાઈ વોલ્ટેજ ડ્રામા: BJP ઉમેદવારનું ફોર્મ રદ થયું છતાં બન્યાં પ્રમુખ! હાઈકોર્ટના આદેશે…

2 weeks ago
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News