gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
એઆઈ બોટ્સ માણસને બાજુ પર મૂકી જાતે જ ટ્રેડિંગ-કમાણી કરવા લાગ્યા | AI bots started trading and earnin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રેડિંગની દુનિયામાં એઆઈની એન્ટ્રીથી મોટા ફેરફાર

– એઆઈ બોટ્સે માણસની દખલ વિના અંદાજે ૮,૮૦૦થી વધુ ટ્રેડ કરી ૧.૫ લાખ ડોલરની કમાણી કરી

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)એ દરેક ક્ષેત્રમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે હવે ટ્રેડિંગની દુનિયામાં પણ તેના પ્રવેશથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. હવે માત્રણ માણસ જ નહીં પરંતુ એઆઈ એજન્ટ્સ પણ બજારમાં ટ્રેડિંગ અને કમાણી કરવા લાગ્યા છે. ઓપનક્લો નામના એઆઈ એજન્ટે એક વ્યક્તિને રાતોરાત કરોડપતિ બનાવી દીધાના અહેવાલોથી બજાર ચોંકી ઊઠયું છે. જોકે, બજારમાં એઆઈ એજન્ટના ઉપયોગથી માત્ર નફો થાય તે જરૂરી નથી. નફો જેટલો જંગી થાય નુકસાન પણ તેટલું મોટું થવાની આશંકા રહે છે.

ટ્રેડિંગમાં નાના ફેરફારોનો લાભ ઉઠાવી રોકાણકારો એઆઈ એજન્ટ્સની મદદથી રાતોરાત કરોડપતિ બન્યા

ટ્રેડિંગ બજારમાં એઆઈ બોટ ટ્રેડિંગ એક નવો ટ્રેન્ડ બન્યું છે, જ્યાં નાના રોકાણકારો પણ ટેક્નોલોજીની મદદથી કમાણી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, એઆઈ બોટ્સ પ્રેડિક્શન માર્કેટમાં નાના ફેરફારોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ એટલા નાના ફેરફાર હોય છે, જેને સામાન્ય રોકાણકાર સરળતાથી પકડી શકતા નથી, પરંતુ એઆઈ એજન્ટ્સ સતત ડેટા જૂએ છે અને જેવી તક મળે એટલે તુરંત ટ્રેડ કરે છે. તેની અસર એ થઈ છે કે કેટલાક યુઝર્સે ઓછા સમયમાં જંગી કમાણી કરી છે.

કોઈનડેસ્કના રિપોર્ટમાં જણાવાયું કે, એક ઓટોમેટેડ બોટે વારંવાર નાના ટ્રેડ કરીને અંદાજે ૧.૫ લાખ ડોલર સુધીની કમાણી કરી લીધી. આ કમાણી કોઈ મોટા એક સોદાથી કરાઈ નહોતી, પરંતુ સતત નાના સોદાથી નજીવા નફા મારફત થઈ હતી. રિપોર્ટમાં રસપ્રદ વાત સામે આવી છે કે આ સંપૂર્ણ ખેલ માઈક્રો આર્બિટ્રાજ પર ચાલે છે. એટલે કે બજારમાં ભાવમાં બહુ નજીવા ફેરફાર થતા હોય તેનો એઆઈ એજન્ટ્સ લાભ ઉઠાવે છે. એઆઈ બોટ આ નાના અંતરને પકડીને તુરંત ખરીદી અને વેચાણ કરે છે.

એક એઆઈ બોટે અંદાજે ૮,૮૦૦થી વધુ ટ્રેડ કર્યા અને કોઈપણ માણસની દખલ વિના ૧.૫ લાખ ડોલરની કમાણી કરી. પ્રેડિક્શન બજારને સરળ ભાષામાં સમજીએ તો આ એવા પ્લેટફોર્મ હોય ચે જ્યાં લોકો કોઈ ઘટનાના હોવા અથવા ના હોવા પર દાવ લગાવે છે. અહીં ભાવ સંભાવનાઓની દૃષ્ટિએ બદલાતા રહે છે. અનેક વખત સિસ્ટમમાં એવી સ્થિતિ ઊભી થાય છે જ્યાં બંને તરફના દાવનું કુલ મૂલ્ય ઘટી જાય છે. આ એ તક હોય છે, જેનો એઆઈ બોટ લાભ ઉઠાવે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્થિત ટ્રેડિંગ બોટ અથવા એજન્ટ્સ સતત એક સાથે અનેક બજારો પર નજર રાખી શકે છે અને હજારો ડેટા પોઈન્ટ્સને એક સાથે સમજી શકે છે. આ સમગ્ર ટ્રેન્ડમાં એક મોટું પરિવર્તન એ જોવા મળ્યું કે, પહેલા ટ્રેડિંગમાં નિર્ણય માણસ લેતા હતા, પરંતુ હવે ધીમે ધીમે એઆઈ એજન્ટ્સ જાતે જ નિર્ણય લેવા લાગ્યા છે. એઆઈ એજન્ટ હવે માત્ર માણસને મદદ નથી કરી રહ્યા, પરંતુ માણસને બાજુ પર રાખીને પોતે જ ટ્રેડ કરી રહ્યા છે.

જોકે, એઆઈ એજન્ટ્સથી થતા ટ્રેડ માત્ર કમાણી કરાવે છે એવું નથી. તેમાં નુકસાન પણ મોટું છે. બજારમાં ઝડપથી પરિવર્તન આવે અથવા ડેટા ખોટો હોય તો રોકાણકારોને નુકસાન પણ એટલી જ ઝડપથી અને એટલું મોટું થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached…

પીએસીએલ કેસમાં કુલ 22,000 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઇ | Total assets worth Rs 22 000 crore attached...

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases…

સુપ્રીમે કેસોમાં તારીખ પે તારીખ પર રોક લગાવી, નિયમો જાહેર | Supreme Court bans date by date in cases...

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f…

ડાયાબિટિસની દવા ઓઝેમ્પિક પેટન્ટ ફ્રી થતાં ભાવમાં 70 ટકાનો ઘટાડો થશે | Diabetes drug Ozempic patent f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

2 months ago
પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

પાંડેસરા વિસ્તારમાં પાણી સંકટ યથાવત : 15 દિવસથી ગંદુ પાણી અને અપૂરતો પુરવઠો | Water crisis continues…

2 months ago
ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

3 months ago
ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit…

ભૂખી કાંસના કિનારા પરની ઈકો રિસ્ટોરેશન સાઈટ પક્ષીઓની 40 પ્રજાતિઓનું ઘર બની | msu eco restoration sit…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News