gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક્સપ્રેસ હાઇવે પરથી સિનિયર સિટિઝનની લાશ મળી | Senior citizen’s body found on expressway

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
એક્સપ્રેસ હાઇવે પરથી સિનિયર સિટિઝનની લાશ મળી | Senior citizen’s body found on expressway
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  સયાજી હોસ્પિટલના નિવૃત્ત કર્મચારીની લાશ અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ  હાઇવે  પરથી મળી આવી હતી. જે અંગે મંજુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે સવારે એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ કરતી વાને એક્સપ્રેસ હાઇવે પર વડોદરા ટોલનાકા નજીક એક બાઇક પાર્ક થયેલી જોતા તેઓએ ઊભા રહીને તપાસ કરતા એક વ્યક્તિ રોડની નીચે ખાડામાં  પડેલી દેખાઇ હતી. જેથી,  પોલીસને જાણ કરવામા ંઆવતા મંજુસર  પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી હતી. તે દરમિયાન જ મૃતકની દીકરીનો કોલ આવતા તેઓની ઓળખ થઇ હતી. પોલીસની તપાસ  દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, મૃતક સમા – હરણીરોડ પર પંચામૃત રેસિડેન્સીમાં રહેતા હિતેન્દ્રભાઇ ભૂપેન્દ્રભાઇ શાહ, ઉં.વ.૬૫ છે. તેમની પત્ની આણંદ રહેતી હોઇ તેમણે ફોન કરીને બોલાવતા તેઓ બાઇક લઇને આણંદ જવા નીકળ્યા હતા. ભૂલથી તેઓ એક્સપ્રેસ હાઇવે પર જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓને જાણ થતા તેઓ યુ ટર્ન લઇને પરત આવતા હતા. તે દરમિયાન કોઇ કારણસર તેઓેેએ બાઇક ઊભું રાખ્યું હતું. તેઓને શરીર  પર કોઇ ઇજાના નિશાન નથી. જેથી, અકસ્માત થયો હોવાની શક્યતા જણાતી નથી. મોતનું કારણ ફાઇનલ  પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું | On Aajwar Road Drunk busines…

આજવારોડ પર દારૃ પીને મર્સિડીઝ કાર ચલાવતા વેપારીએ દંપતીને અડફેટે લીધું | On Aajwar Road Drunk busines...

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP …

મોરબીના વોર્ડ-6માં ભાજપ નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા | Banners banning entry of BJP ...

રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સે, જળમાંગ વધીને 44 કરોડ લિટર થઈ | Rajkot hottest at 42 degrees Celsius …

રાજ્યમાં સૌથી ગરમ રાજકોટ 42 સે, જળમાંગ વધીને 44 કરોડ લિટર થઈ | Rajkot hottest at 42 degrees Celsius ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover…

11 months ago
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

5 months ago
હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને પરિણામે વૈશ્વિક કંપનીઓ મુંઝવણમાં | Global companies are reeling a…

6 months ago
તેલનો વપરાશ કરી ફરસાણ બનાવનારાઓએ તળેલા તેલની ગુણવત્તા પણ માપવી પડશે | Oil consumed

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News