gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક વર્ષ બાદ યુનિ.ના ડી એન હોલ મેદાન પર ક્રિકેટ રમાશે | cricket will be played on d n hall cricket gr…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
એક વર્ષ બાદ યુનિ.ના ડી એન હોલ મેદાન પર ક્રિકેટ રમાશે | cricket will be played on d n hall cricket gr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમ.એસ.યુનિવર્સિટીએ એમઓયુ કર્યા બાદ આખરે ડી એન હોલ ક્રિકેટ મેદાનની કાયાપલટ થઈ છે.મેદાનમાં ઉગેલુ ઘાસ કાપીને મેદાનને પહેલા જેવુ બનાવી દેવાયું છે.મેદાનની ટર્ફ વિકેટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે.

તેની સાથે સાથે બીસીએ દ્વારા યુનિવર્સિટીના ક્રિકેટરો માટે નેટ પ્રેક્ટિસની સુવિધા પણ ફરી ઉભી કરી દેવામાં આવી છે.

આમ યુનિવર્સિટીના  ડી એન હોલ મેદાન પર લગભગ એક વર્ષ બાદ હવે ક્રિકેટ મેચોનું આયોજન શક્ય બનશે.યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સલેર ડો.વિજય શ્રીવાસ્તવે બીસીએ સાથે એમઓયુ નહીં કરવાનો આદેશ આપ્યા બાદ યુનિવર્સિટીની આગવી ઓળખ ગણાતું ડી એન હોલ મેદાન નધણિયાતું થઈ ગયું હતું.

તેના પર  સિઝન ક્રિકેટ રમાવાનું બંધ થઈ ગયું હતું.જોકે ડો.શ્રીવાસ્તવની વિદાય બાદ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે ૧૦ દિવસ પહેલા બીસીએ સાથે ત્રણ વર્ષ માટે ફરી એમઓયુ કર્યું છે અને તેના કારણે યુનિવર્સિટીની ક્રિકેટ ટીમને જીવતદાન મળ્યું છે તેમજ ડી એન હોલ મેદાન પણ ક્રિકેટ માટે સજ્જ થયું છે.એમઓયુના ભાગરુપે યુનિવર્સિટીમાં ક્રિકેટની તમામ સુવિધાઓ તથા ગ્રાઉન્ડની જાળવણી કરવાનું કામ બીસીએ દ્વારા થશે.બીસીએની ટુર્નામેન્ટની મેચો ડી એન હોલ ગ્રાઉન્ડ પર રમાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવકે સોડિયમ નાઇટ્રેટ પીને આપઘાત કર્યો | Tired of being torture…

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળીને યુવકે સોડિયમ નાઇટ્રેટ પીને આપઘાત કર્યો | Tired of being torture...

રેલવે સ્ટેશન સામે બસ સ્ટેન્ડમાં પાર્ક સિટિ બસમાં શોર્ટસર્કિટને કારણે આગ | fire caught in city bus

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara…

અમદાવાદ-વડોદરાના બે હત્યા કેસમાં સજા ભોગવતો કેદી પેરોલ પર છૂટી ફરાર થતાં પકડાયો | Ahmedabad Vadodara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા મનરોગી યુવાન પર હુમલો કરી માથું ફોડી અને પગ ભાંગી નાખ્યો : પાડ…

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા | Surendranag…

5 months ago
સુભાષ બ્રિજ શરુ થવામાં લાગશે સમય: IIT, SVNIT સહિત 6 એજન્સીઓ કરશે ટેસ્ટિંગ, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય…

7 months ago
જયપુરમાં વીર તેજાજી મહારાજની મૂર્તિ તોડતા હોબાળો, સ્થાનિકોમાં ભારે રોષ, વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News