
ઘરેલું ગેસના બાટલાના ભાવ યથાવત્
નવી દિલ્હી: દર મહિનાની પહેલી તારીખે ઇંધણના ભાવમાં વધઘટ થાય છે તેમા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં એક ટકાનો વધારો થયો છે અને કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે. ઇંધણના ભાવને વૈશ્વિક માપદંડ મુજબના કરવા માટે દર મહિનાની પહેલી તારીખે તેમા વધઘટ થાય છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ કિલોલિટર ૭૭૭ રૂપિયા કે ૦.૮ ટકા વધીને રૂ.










