gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એન.ડી.પી.એસ.ના કેસમાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો | Absconding accused in NDPS case arrested from…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
એન.ડી.પી.એસ.ના કેસમાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો | Absconding accused in NDPS case arrested from…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,એન.ડી.પી.એસ.ના કેસમાં પેરોલ પર છૂટીને છેલ્લા ૧૦ વર્ષથી ફરાર કેદીને જિલ્લાના પેરોલ ફર્લો સ્કવોડની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી પાડયો છે.

આણંદ  જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં વર્ષ – ૨૦૧૧ માં એન.ડી.પી.એસ.નો કેસ નોંધાયો હતો. જેમાં આરોપી મેઘાભાઇ નારૃભાઇ મુનીયા (રહે. કાલીયાવિરણ, તા. મેઘનગર, જિ.જાંબુવા, મધ્યપ્રદેશ) ૧.૩૦૦ કિલો અફીણના જથ્થા સાથે પકડાયો હતો. આ કેસમાં આરોપીને પાંચ  વર્ષની કેદ તથા ૨૫ હજાર રોકડાની સજા થઇ હતી. કેદી વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. હાઇકોર્ટના હુકમથી તા. ૧૪ – ૦૪ – ૨૦૧૫ ના રોજ ૨૧ દિવસની  પેરોલ રજા પર મુક્ત થયો હતો. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. છેલ્લા ૧૦ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશના નૌગા ગામેથી ઝડપી પાડયો હતો. આરોપી ત્યાં દુકાન ચલાવતો હતો. તેવી જ  રીતે કેદી કાંતીયા માનાભાઇ પણદા (રહે. મછલીયા, તા.જિ. જાંબુવા, મધ્યપ્રદેશ) પણ પેરોલ પર મુક્ત થઇને  ફરાર થઇ ગયો હતો. પરંતુ, તપાસ દરમિયાન કેદીનું મોત થયું હોવાનું જણાઇ આવતા તે અંગે રાજકોટ જેલને જાણ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ગેસ અને લાઇટ બિલ બાદ લેન્ડલાઇન ફોનના દુરુપયોગના નામે ઠગોની ધમકી..9 નંબર દબાવવા કહે છે | Online scamm…

ગેસ અને લાઇટ બિલ બાદ લેન્ડલાઇન ફોનના દુરુપયોગના નામે ઠગોની ધમકી..9 નંબર દબાવવા કહે છે | Online scamm...

અનાજ- લોટમાં જીવડા અને બ્રેડમાં ફૂગ, સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો | insects and fungus in …

અનાજ- લોટમાં જીવડા અને બ્રેડમાં ફૂગ, સેન્ટ્રલ યુનિ.માં વિદ્યાર્થીઓનો હોબાળો | insects and fungus in ...

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle…

અમિત સર્કલ પાસે ફરીથી ખાનગી વાહનોનો જમાવડો,બસો રોકાતી નથી | Private vehicles gather near Amit Circle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાન મસાલાની ભ્રામક એડ બદલ સલમાન ખાનને કોર્ટની નોટિસ, કોટાની કન્ઝ્યૂમર કોર્ટમાં ફરિયાદ

11 months ago
વડોદરામાં વરસાદ બાદ ગરમીનો પ્રકોપ: બે દિવસમાં ચારના શંકાસ્પદ મોત, ગભરામણના કિસ્સા વધ્યા | Four Suspe…

1 year ago
હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

9 months ago
ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News