gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
એન.ડી.પી.એસ.ના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો | Wanted accused arrested in NDPS case
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,કારેલીબાગના  હિટ એન્ડ રનના  બનાવમાં રક્ષિત ચોરસીયા અને તેના બે મિત્રોના બ્લડ સેમ્પલના રિપોર્ટમાં તેઓએ ગાંજાનો નશો કર્યો હોવાનું ખૂલતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં નાસતા ફરતા આરોપીને પણ પોલીસે ઝડપી  પાડયો છે.

હોળીની રાતે કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ઓવર  સ્પીડમાં ફોક્સ વેગન કાર ચલાવી ત્રણ વાહનોને રક્ષિત ચોરસીયાએ ટક્કર મારતા હેમાલી પટેલનું મોત થયું હતું. જ્યારે અન્ય સાતને ઇજાઓ પહોંચી હતી.

 આ કેસમાં રક્ષિત અને તેની સાથે કારમાં બેઠેલા તેના મિત્ર પ્રાંશુ ચૌહાણે નશો કર્યો હોવાની શંકા પોલીસને હતી. તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી  હતી કે, રક્ષિત અકસ્માત કર્યા પહેલા તેમના મિત્ર સુરેશ ભરવાડના ઘરે વારસિયાની પારસ સોસાયટીમાં ગયા હતા.જેથી, રક્ષિત, પ્રાંશુ અને સુરેશ ત્રણેયે નશો કર્યો હોવાની શંકા હતી. જેથી,ડીસીપી  પન્ના મોમાયાની સૂચના મુજબ ત્રણેયના બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં ત્રણેયે ગાંજાનો નશો કર્યો હોવાનું ખૂલતા પોલીસે ત્રણેયની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં પોલીસે પ્રાંશુની ધરપકડ કરી હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ટીમ બનાવી હતી. પોલીસે આરોપી સુરેશ  ભલાભાઇ ભરવાડને ગોલ્ડન ચોકડી નજીકથી ઝડપી પાડયો હતો. આરોપીને વારસિયા પોલીસને સોંપવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and ...

દારૃ પીને કારમાં ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા | Three friends caught driving drunk

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોહિલવાડમાં ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો ધમધમાટ, તૈયારીઓને આખરી ઓપ | Chaitri Navratri festival in full swing in Gohilwad preparations are in full swing

2 years ago
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

8 months ago
તમને કેવી રીતે ખબર કે તે વડાપ્રધાન બનશે? રાહુલ ગાંધી વિશે બોમ્બે હાઈકોર્ટ આવું કેમ બોલી | How Do You…

1 year ago
ચોકારીમાં તાલિબાની હત્યા કરનારા બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in killin…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News