gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો, તમારૃં ધારેલું કામ થઇ જશે | Say Hari Om three times and …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ફતેગંજમાં ૬૭ વર્ષની વૃદ્ધ મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયાઓ સોનાના દાગીના તફડાવીને ફરાર થઇ ગયા હતા. જે અંગે મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ફતેગંજ જૂના મોદી ખાનામાં રહેતા ૬૭  વર્ષના જશોદાબેન શંકરભાઇ વાઘેલાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, હું ફતેગંજ મેન રોડ પર સાંઇ વિહાર એપાર્ટમેન્ટમાં ર હેતા ફાતિમાબેન રંગવાલાના ઘરે રસોઇ કામ કરૃં છું. ગઇકાલે સવારે ૧૧ વાગ્યે હું મારા ઘરેથી નીકળી ફાતિમાબેનના ઘરે કામ કરવા માટે ગઇ હતી. ત્યાંથી કામ પતાવીને  હું  એક વાગ્યે ઘરે જવા નીકળી હતી. ફતેગંજ હોટલ સૂબા ઇલાઇટની પાસે ઉભેલા  એક છોકરાએ મરાી સાથે વાતચીત શરૃ કરી  હતી અને મારી સાથે  ચાલવા  લાગ્યો હતો. તેણે મને  કહ્યું કે, માજી તમારો હાથ બતાવો અને હું કહું તે પ્રમાણે કરો, તમારૃં ધારેલું કામ થઇ જશે. જેથી, મેં મારો હાથ બતાવતા તેણે મારા હાથ પર તાળી મારીને કહ્યું કે, ત્રણ વખત હરિ ઓમ બોલો અને મુઠ્ઠી બંધ કરી દો. હું તેના વિશ્વાસમાં આવી ગઇ હતી અને તેના કહ્યા પ્રમાણે મેં કર્યુ હતું.  ત્યારબાદ બીજો છોકરો પણ મારી બાજુમાં આવીને ઉભો રહ્યો હતો.ત્યારબાદ મારા દાગીના થેલીમાં મૂકાવી થાઁભલાને ત્રણ આંટા મારીને આવો તેવું કહ્યું હતું.  બંનેએ મને વાતોમાં  પરોવી મારા દાગીના પડાવી લીધા હતા. જેમાં અડધા  તોલાની ચેન અને કાનની બુટ્ટીઓ હતી. ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ ૯૫ હજાર જેટલો ચાલી રહ્યો છે. પરંતુ, પોલીસે સોનાનો ભાવ માત્ર ૫૦ હજાર જ ગણીને કુલ ૬૫ હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
દારૃ પીને કારમાં ફરવા નીકળેલા ત્રણ મિત્રો ઝડપાયા | Three friends caught driving drunk

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b...

રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ, પરિણામ જોવા વ્હોટ્સએપ નંબર પણ જાહેર કરાયો | GSEB …

3 months ago
અમદાવાદમાં કમળા-કોલેરા માટેના 27 હાઈરિસ્ક એરિયા જાહેર, મ્યુનિ.કમિશનરે મેડિકલ ઓફિસરને ખખડાવ્યાં | ahm…

9 months ago
ઘર ઘરણાની કાનૂની વ્યાખ્યા નથી છતાં સમાજમાં એ રિવાજરૂપે છે | There is no legal definition of a househ…

8 months ago
સયાજીગંજ ભવાની નગર ચકલા પાસે યુવકના માથામાં લોખંડની કોશના ઉપરાછાપરી ફટકા મારી ઘાતકી હત્યા | Young ma…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News