gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો | Significant five fold jum…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in Business
0 0
0
એપ્રિલ-જૂન સમયગાળામાં એપ્રુવલ રૂટ દ્વારા FDIમાં પાંચ ગણો નોંધપાત્ર ઉછાળો | Significant five fold jum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળામાં સરકારી મંજૂરી માર્ગ દ્વારા ભારતમાં વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)માં ઉછાળો જોવા મળ્યો છે, જેમાંથી મોટાભાગનો હિસ્સો સાયપ્રસમાંથી ઠલવાયો હતો. એપ્રિલ-જૂનમાં સરકારી માર્ગ દ્વારા એફડીઆઈ એક વર્ષ પહેલાની સરખામણીમાં પાંચ ગણાથી વધુ વધ્યું હતું અને ૧.૩૬ બિલિયન ડોલરને સ્પર્શ્યું હતું. 

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશ્લેષણ મુજબ, એપ્રિલ-જૂન ૨૦૨૪માં ફક્ત ૨૦૯ મિલિયન ડોલર સરકારી મંજૂરી માર્ગ દ્વારા આવ્યા હતા જ્યારે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫માં તે ૩૬૦ મિલિયન ડોલર હતું.

અર્થતંત્રના લગભગ તમામ ક્ષેત્રોમાં ઓટોમેટિક રૂટ દ્વારા એફડીઆઈને મંજૂરી આપવાના નિયમો છે. ફક્ત અણુ ઊર્જા અને સંરક્ષણ જેવા કેટલાક વ્યૂહાત્મક ક્ષેત્રોમાં જ સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે. બેંકિંગ, વીમા, ટેલિકોમ, ફાર્મા અને ઉડ્ડયનના ભાગો જેવા ક્ષેત્રોમાં જો વિદેશી રોકાણકારોનો હિસ્સો એક મર્યાદા પાર કરે તો સરકારની મંજૂરી જરૂરી છે. ક્ષેત્રોમાં મર્યાદા અલગ અલગ હોય છે.

ભારત સાથે સરહદ ધરાવતા દેશો ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનમાંથી પણ એફડીઆઈ સરકારી મંજૂરી માર્ગમાંથી પસાર થવું પડે છે.ભારતમાં કંપનીઓના હાલના શેરના સંપાદન માટે એફડીઆઈ, એપ્રિલ-જૂનમાં વાર્ષિક ધોરણે ૧૧.૨% ઘટીને ૩.૭૩ બિલિયન ડોલર થયું હતું. જોકે, જાન્યુઆરી-માર્ચની સરખામણીમાં તે બમણાથી વધુ વધી ગયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર | Voter list rev…

'મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે...', મમતા બેનરજીના પ્રહાર | Voter list rev...

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R…

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ | Sanand Police seizes valuables worth R...

બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export…

બંપર ઉત્પાદન વચ્ચે નિકાસ છૂટ અપાતા ખાંડ ઉદ્યોગને મોટી રાહત | Big relief for sugar industry as export...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય  ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

1 year ago
નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

નેતાઓના વાહિયાત નિવેદનથી કોર્ટ પર લોકોનો ભરોસો નહીં ડગે, ભાજપ સાંસદ નિશિકાંત દુબે સામે સુપ્રીમ કોર્ટ…

1 year ago
૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…

૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…

8 months ago
પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય

પરાજય બાદ AAPએ દિલ્હીમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, ગુજરાત અને ગોવામાં કોંગ્રેસને ટક્કર આપવા મોટો નિર્ણય

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News