gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in INDIA
0 0
0
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસમાં ઇડીની કાર્યવાહી

– ગર્ગે અપરાધની કમાણીનું વિદેશમાં અને પોતાની કંપનીઓમાં રોકાણ કરી કાળા નાણાંને વ્હાઇટ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતાં

નવી દિલ્હી : મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ નેટવર્કથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીની તપાસનાં દાયરામાં એબિક્સ ઇન્કનાં ચેરમેન વિકાસ ગર્ગ છે.

આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ઓનલાઇન બેટિંગ સિંડિકેટથી જોડાયેલ અપરાધની કમાણીનું વિદેશી રોકાણ અને અન્ય માધ્યમોથી કાયદેસર બતાવી પોતાની કંપનીઓમાં રોકાણ કરી કાળા નાણાંને વ્હાઇટ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતાં. ઇડીએ વિકાસ ગર્ગ પરિવારનાં માલિકીવાળી એરાયા લાઇફસ્પેસ લિમિટેડનાં લગભગ ૮૯૩ કરોડ રૂપિયાનાં શેર ટાંચમાં લીધા છે. આ કંપની એબિક્સ ઇન્કથી જોડાયેલી છે.

આ ઉપરાંત દિલ્હી સ્થિત રહેઠાણ અને ઓફિસ, ગોવા, નૈનીતાલ સહિત અન્ય સ્થળોએ આવેલ સંપત્તિઓ પણ ટાંચમાં લેવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું કુલ મૂલ્ય ૯૩૦ કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી રહ્યું છે. 

આ અગાઉ વર્ષ ૨૦૨૪માં પણ ઇડીએ વિકાસ ગર્ગ સાથે જોડાયેલ પરિસરોમાં દરોડા પાડયા હતાં. ત્યારબાદ તેમને અનેક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં અને તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતાં.

તપાસ એજન્સીનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિકાસ ગર્ગને મહાદેવ ઓનલાઇન  બેટિંગ નેટવર્કનાં માસ્ટરમાઇન્ડ હરિશંકર તિબરેવાલનાં નજીકનાં માનવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…
INDIA

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

June 19, 2026
ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce customs duty …

2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

Next Post
હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader...

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ - રાજકીય આગેવાનો - સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

1 year ago
વટવા પોલીસે ₹1.70 કરોડની કિંમતની ‘વ્હેલની ઉલટી’ ઝડપી, એકની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર | vatva police se…

5 months ago
ઉત્તરસંડા ગામે તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત | Two brothers drown in a pond in Uttarsanda vil…

11 months ago
ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News