gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો | amazon plans cut…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in Business
0 0
0
એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો | amazon plans cut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amazon Layoffs: એમેઝોન પોતાના લગભગ 3,50,000 કોર્પોરેટ કર્મચારીઓમાંથી લગભગ 10 ટકાની છટણી કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેઝોન આશરે 30,000 કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહ્યું છે. આ અહેવાલ બાદ સોશિયલ મીડિયા પર નોકરીની સુરક્ષા અને છટણી મુદ્દે વિવાદ છેડાયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની પોતાના ખર્ચમાં ઘટાડો કરવા તેમજ કોરોના સમયમાં જરૂરિયાત કરતાં વધુ પડતી ભરતીની ભરપાઈ કરવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની તૈયારી કરી રહી છે. 

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

એક યુઝરે પોસ્ટ કરી કે, ‘છટણી ચાલુ રહેશે.’ આ પોસ્ટ પર અનેક લોકોએ ચિંતા વ્યક્ત કરતાં ટિપ્પણી કરી હતી. અમુક અન્ય લોકોએ દાવો કર્યો હતો કે, આ નિર્ણય પાછળનું વાસ્તવિક કારણ અલગ જ છે અને એઆઈ તરફ સંકેત કર્યો હતો. એક યુઝરે પોસ્ટ કરી હતી કે, આ માત્ર એમેઝોનવાળા માટે નથી, પરંતુ નોકરીની શોધ કરતાં તમામ લોકો માટે દુઃખદ સમાચાર છે. તમારે નોકરી  માટે હજારો બરતરફ FAANG એન્જિનિયર્સનો મુકાબલો કરવો પડશે. ત્રીજાએ દાવો કર્યો હતો કે, એમેઝોન કર્મચારીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેને કોઈ ફરક નથી પડતો કે, તમે હાઈ ડિગ્રી ધરાવતા ડેવલપર છો કે, ડિલિવરી ડ્રાઈવર. તમે તેમના માટે માત્ર એક બલિનો બકરો છો. અન્ય એક યુઝરે પોસ્ટ કરી કે, આશ્ચર્ય છે કે, કંપનીએ કેટલા વર્ષ સુધી મહામારીના બહાને નવી ભરતીનો ફાયદો ઉઠાવ્યો.

10 ટકા કર્મચારીઓની થશે છટણી

એમેઝોન પોતાના 3.50 લાખમાંથી 10 ટકા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મલ્ટીનેશનલ ટેક કંપનીમાં કથિત રૂપે કુલ 15.5 લાખ કર્મચારી છે. જો કે, 2022ના અંત બાદ એમેઝોનમાં સૌથી મોટી છટણી થશે. પ્રભાવિત ટીમોના મેનેજમેન્ટે આ અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે કે, તેઓ છટણી કરવામાં આવેલા કર્મચારીઓ સાથે કેવી રીતે સંવાદ કરશે.

કયા વિભાગો પર અસર થશે?

એમેઝોન છેલ્લા બે વર્ષથી વિવિધ વિભાગોમાં કર્મચારીઓને છટણી કરી રહ્યું છે. આ અઠવાડિયાથી શરૂ થતી નવી છટણીઓ માનવ સંસાધન (HR), ઉપકરણો અને સેવાઓ અને કામગીરીને અસર કરશે. એમેઝોનના CEO એન્ડી જેસીએ જૂનમાં જણાવ્યું હતું કે કંપની AI (કૃત્રિમ બુદ્ધિ) નો ઉપયોગ વધારી રહી છે, જેના કારણે વધુ નોકરીઓ ગુમાવી શકાય છે, ખાસ કરીને વારંવાર કામ કરવાની જરૂર હોય તેવા કાર્યો.

પેરામાઉન્ટ 1,000 લોકોની છટણી કરશે

એક અહેવાલ મુજબ, પેરામાઉન્ટ-સ્કાયડાન્સ બુધવારથી આશરે 1,000 કર્મચારીઓને છટણી કરવાની યોજના બનાવી રહી છે. આ પગલું બંને કંપનીઓ વચ્ચે 8.4 અબજ ડોલરના મર્જરને અનુસરે છે. આ છટણીઓ પેરામાઉન્ટના કુલ કાર્યબળના આશરે 5%નું પ્રતિનિધિત્વ કરશે. ડિસેમ્બર 2024 સુધીમાં, પેરામાઉન્ટ પાસે લગભગ 18,600 કાયમી અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓ અને 3,500 પ્રોજેક્ટ-આધારિત કામદારો હતા. વોર્નર બ્રધર્સ ડિસ્કવરીએ પેરામાઉન્ટ-સ્કાયડાન્સની 60 અબજ ડોલરની ઓફરને નકારી કાઢ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેવિડ એલિસનની સ્કાયડાન્સ કંપની હજુ પણ સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

એમેઝોન 30,000 કર્મચારીઓની છટણી કરશે, કારણ જણાવતાં જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
Next Post
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિ…

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 15,666 બાળકોએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથના 315 શ્લોકના મુખપાઠ કરી રચ્યો ઈતિ...

ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ | 5 foot crocodile rescued fro…

ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ | 5 foot crocodile rescued fro...

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah…

રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ | Rajula Mah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

વડોદરામાં હચમચાવી દેનારી ઘટના: ઓફિસમાં વેલેન્ટાઈન ડેના રોજ યુવકને બે શખસોએ માર માર્યો, બંનેની અટકાયત…

1 month ago
ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

8 months ago
નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…

નિવૃત્ત PSIને તબેલા માટે દોઢ કરોડની લોન અપાવવાના નામે 4.37 લાખ પડાવ્યા | cheating with retired PSI o…

3 weeks ago
માજી સૈનિકોનો ભાજપથી મોહભંગ: પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો | Ex Army fr…

માજી સૈનિકોનો ભાજપથી મોહભંગ: પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો | Ex Army fr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News