gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિમાં ગયા વર્ષ કરતા બમણા પીએચડી સ્ટુડન્ટસે પ્રવેશ લીધો | phd students in msu increased by tw…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિમાં ગયા વર્ષ કરતા બમણા પીએચડી સ્ટુડન્ટસે પ્રવેશ લીધો | phd students in msu increased by tw…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એક વર્ષમાં બે વખત પીએચડીના વિદ્યાર્થીઓને એડમિશન આપવાની નીતિ અમલમાં મૂકવાથી એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે.

વર્તમાન શૈક્ષણિક વર્ષમાં પહેલા તબક્કામાં યુનિવર્સિટીમાં ૨૦૫ અને તાજેતરમાં હાથ ધરાયેલી બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં ૧૦૩ વિદ્યાર્થીઓએ પીએચડી માટે પ્રવેશ લીધો છે.આમ વર્તમાન વર્ષમાં યુનિવર્સિટીએ ૩૦૮ વિદ્યાર્થીઓને પીએચડીમાં પ્રવેશ આપ્યો છે.તેની સામે ૨૦૨૪-૨૫ના વર્ષમાં ૨૧૫ વિદ્યાર્થીઓના પીએચડી માટે એડમિશન થયા હતા.આમ એક જ વર્ષમાં પીએચડી માટે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.યુનિવર્સિટીએ ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષમાં પણ  બે તબક્કામાં પીએચડીના પ્રવેશ આપવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં યુજીસી દ્વારા યુનિવર્સિટીઓને વર્ષમાં બે વખત પીએચડીની એડમિશન પ્રક્રિયા કરવા માટે છૂટ અપાઈ હતી.જોકે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ બે વર્ષ પછી તેના પર અમલ કર્યો છે.વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેનું કહેવું છે કે, પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી રિસર્ચ સિસ્ટમ મજબૂત થશે.પીએચડી ગાઈડ તરીકે કામ કરતા અધ્યાપકોને પણ વિદ્યાર્થીઓ વગર ખાલી બેસી રહેવું નહીં પડે.પીએચડીના વિદ્યાર્થીઓની કામગીરીનું સતત મૂલ્યાંકન થતું રહેશે.

ઉલ્લેખનીય છે કે, આખા ગુજરાતમાં સૌથી વધારે ૧૧૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat…

કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat...

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા...

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea…

રાજ્યોને હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ બનાવવા કેન્દ્રનો નિર્દેશ | Centre directs states to set up hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

વિક્લી F&O એક્સપાયરી બંધ કરી શકાય નહીં | Weekly F&O expiry cannot be turned off

11 months ago
બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

7 months ago
‘જો તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું નિવે…

‘જો તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે’, ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેનું નિવે…

1 year ago
ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara…

ગુજરાતમાં સોમવારથી 3 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Rain Forecast in Gujara…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News