gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિ.માં પ્રવેશ માટે 12453 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા | students apply for admission in msu
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ધો.૧૨ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં  ધો.૧૨ પછી ચાલતા કોમર્સ, સાયન્સ, આર્ટસ સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં  પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ માટે જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાનું ફરજિયાત છે. વિદ્યાર્થીઓ માટે તા.૭ મેથી ફોર્મ ભરવા માટે પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની સાથે કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો છે તેની પસંદગી પણ કરવાની હોય છે.આ પ્રવેશ  કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ૧૨૪૫૩ વિદ્યાર્થીઓએ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશનો વિકલ્પ પસંદ કર્યો છે.આ પૈકી સૌથી વધારે ૫૬૦૫  વિદ્યાર્થીઓએ એફવાયબીકોમમાં પ્રવેશ માટે ચોઈઝ ફિલિંગ કરી છે.

આ આંકડો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે છે.જીકાસ પર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮ મે છે.એટલે યુનિવર્સિટીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા હજી વધશે.યુનિવર્સિટીના જે કોર્સમાં એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે તેમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અને જીકાસ એમ બંને જગ્યાએ ફોર્મ ભરવું અનિવાર્ય છે.પ્રવેશ પરીક્ષા આપ્યા બાદ પણ વિદ્યાર્થીઓ તા.૨૮ મે સુધી જીકાસ પર ફોર્મ ભરી શકશે.બેમાંથી એક જગ્યાએ ફોર્મ નહીં ભર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે નહીં.

કઈ ફેકલ્ટી માટે કેટલા પ્રવેશ ફોર્મ ભરાયા

સંસ્કૃત મહાવિદ્યાલય ૧૧

આર્ટસ ૧૧૭૨

કોમર્સ ૫૬૦૫

એજ્યુકેશન ૨૫૯

હોમસાયન્સ ૬૨૭

ફાઈન આર્ટસ ૨૧૬

જર્નાલિઝમ ૯૩

લો ૩૪૦

પરફોર્મિંગ આર્ટસ ૧૩૨

સાયન્સ ૨૦૨૦

સોશ્યલ વર્ક ૫૯

પાદરા કોલેજ ૧૬૯

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |…

રેડ કરે તે પહેલા ખનન માફિયાઓને સાવધાન કરી દે સાવલી તાલુકામાં મહી નદીના કાંઠે રાત-દિવસ ગેરકાયદે ખનન |...

મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…

મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32...

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો | Part of Delta pla…

VIDEO : બોઈંગના વધુ એક વિમાનમાં ખામી, 12000 ફૂટ ઉપર વિમાનના પાંખનો એક ભાગ તૂટ્યો | Part of Delta pla…

11 months ago
બાવળામાં તંત્રની 21 ટીમે 1459 ઘરમાં આરોગ્યની ચકાસણી કરી

બાવળામાં તંત્રની 21 ટીમે 1459 ઘરમાં આરોગ્યની ચકાસણી કરી

11 months ago
ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ | 5 foot crocodile rescued fro…

ભાયલીમાં કોમ્પ્લેક્સના પાર્કિંગમાં કાર નીચેથી 5 ફૂટના મગરનું રેસ્ક્યુ | 5 foot crocodile rescued fro…

8 months ago

ભારતીયોના ભોજનમાં 62 ટકા તો માત્ર કાર્બોહાઇડ્રેટ, પ્રોટીનની કમી દૂર કરવા આ રીતે બનાવો સમતોલિત ખોરાક | ICMR Report: 62% Carbs in Indian Diet Causing Diabetes and Obesity Risk

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News