gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
મોબાઇલ શોપના એકાઉન્ટ મેનેજર દ્વારા ૨.૩૨ કરોડની ઉચાપત | Mobile shop account manager embezzles Rs 2 32…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સંગમ ચાર રસ્તા પાસે આવેલી મોબાઇલ શોપના એકાઉન્ટ મેેનેજર તથા તેમની પત્નીએ કંપનીના બેન્ક એકાઉન્ટના પોર્ટલમાં ડેટા નાખી ૨.૩૨ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હરણીરોડ સુભાષપાર્ક સોસાયટીમાં રહેતા સોનીયાબેન સુશાંતભાઇ માખીજાની સંગમ ચાર રસ્તા પર એસ.કે. ઇન્ફીનિટીટ્રેડ પ્રા.લિ. નામની દુકાન ધરાવી મોબાઇલ ટ્રેડિંગનો ધંધો કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી કંપનીમાં મિનલ  મનોહરભાઇ ક્ષીરસાગર (રહે.બનયાન સિટિ, ઓમકાર  હેરિટેજ સામે ન્યુ કારેલીબાગ) ઓગસ્ટ ૨૦૧૭ થી એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તા.૦૩-૧૨-૨૦૨૫ ના રોજ અમારા એકાઉન્ટન્ટ ભદ્રેશભાઇ પરમાર પાસે ઓડિટ કરાવતા તેઓએ અમને જણાવ્યું હતું કે, મિનલે  એકાઉન્ટ મેનેજરની ફરજ દરમિયાન તેમના પત્ની  પ્રાચી સાથે મળી તા. ૦૧-૦૧-૨૦૨૫ થી તા.૦૩-૧૨-૨૦૨૫ દરમિયાન બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અમારી કંપનીના બેન્ક એકાઉન્ટના પોર્ટલમાં પોતાના અલગ – અલગ એકાઉન્ટ નંબરો નાખી ડિજિટલ રેકર્ડ ઉભા કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, કંપનીના એકાઉન્ટમાં જમા થયેલા રૃપિયા પૈકી ૫૭.૮૦ લાખ પોતાના એકાઉન્ટમાં ચેકથી  ટ્રાન્સફર  કરી લીધા હતા.  તેમજ દુકાનમાં આવતા રોકડા રૃપિયા મોબાઇલ શોપના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી   ૧.૭૫ કરોડ પડાવી લીધા હતા. આમ, આરોપીએ  કુલ ૨.૩૨ કરોડની ઉચાપત કરી  હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t…

ઓરિસ્સાથી દ્વારકા તરફ જતી ટ્રેનના શૌચાલયની છતમાંથી ૨૮.૯૫ લાખ કિંમતનો ગાંજો મળ્યો | ganjo caught in t...

ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis…

ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahis...

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત વિશ્વનું સૌથી ઝડપથી ઉભરતું અર્થતંત્ર રહેશે, વર્લ્ડ બેન્કે GDP ગ્રોથ અનુમાન સુધાર્યું | world ba…

12 months ago
‘શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..’, ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | …

5 months ago
પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News