gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.30 ધંધામાં રૃા.૪ કરોડનું દેવું થઇ જતા વડોદરા-વાઘોડિયારોડ પર ઇલેક્ટ્રિક વાયરોની ચોરી કરનાર વેપારી સહિત બેની પોલીસે ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયારોડ પર આવેલ દૂરદર્શન ટાવર નજીક ખટંબા ગામના પાટીયા પાસે ઇલેક્ટ્રિક લાઇનના હેવી થ્રી ફેઝ આર્મ્ડ કેબલ નાંખવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળેથી હેવી થ્રી ફેઝ આર્મ્ડ કેબલની ચોરી થઇ હતી જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા એલસીબીએ અંકિત સત્યનારાયણ લટ્ટા (રહે.યોગીરાજ ટાઉનશિપ, વાઘોડિયારોડ, મૂળ રાજસ્થાન) અને કવિશ સજ્જનસિંહ દેવપુરા (રહે.સાવરિયા ટ્રેડિંગ કંપની ગોડાઉન, ચિખોદ્રા ગામની સીમ)ની ધરપકડ કરી  હતી.

પોલીસે ગોડાઉનમાં તપાસ કરતાં ઇલેક્ટ્રિક લાઇનના વાયરો કટિંગ કરેલા મળ્યા હતાં. કુલ રૃા.૪.૭૩ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરતા આ ગોડાઉન છેલ્લા એક માસથી ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે અંકિત અને તેના પિતા એલ્યુમિનિયમનો વેપાર કરતા હતા પરંતુ તેમાં રૃા.૪ કરોડનું દેવું થઇ જતા તેમજ બેન્ક દ્વારા ફ્લેટ સિઝ કરી દેતા ચોરીનો પ્લાન બનાવ્યું હોવાની વિગત બહાર આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel S…
GUJARAT

May 17, 2026
બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટતા 3નાં મોત, 3 ઈજાગ્રસ્ત, ભારતમાલા રોડ પર ગમખ્વાર અકસ્માત | bharat…

જામનગરની ઠેબા ચોકડી પાસે અકસ્માતની હારમાળા!, ટ્રકચાલકે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા | Serial Acc…

Next Post
જસ્ટિસ વર્માનું આચરણ વિશ્વાસપાત્ર લાગતું નથી : સુપ્રીમને પણ શંકા

પહલગામ  હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ

દિલ્હીમાં બિલ્ડરોના સંકુલોમાં સીબીઆઈના 47 દરોડા : 22 કેસ દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક…

4 months ago
દેશના ઘરોમાં આશરે 34600 ટન જેટલું સોનું જમા પડયું હોવાનો અંદાજ | estimated that approximately 34 600…

5 months ago
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

1 year ago
છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ | Ch…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News