gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના એલ્યુમિનિયમ તથા સ્ટીલ પર  એપ્રિલથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે દેશના એલ્યુમિનિયમ ઉદ્યોગની સંસ્થા એલ્યુમિનિયમ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એએઆઈ) દ્વ ારા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સમાંના એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને એકસપોર્ટ પ્રોડકટસ સ્કીમ પર રેમિસન ઓફ ડયૂટીસ અથવા ટેકસિસ (આરઓડીટીઈપી) નો  ફરી લાભ પૂરો પાડવા સરકારને વિનંતી કરવામાં આવી છે.

આરઓડીટીઈપી સ્કીમ હેઠળ સરકાર નિકાસકારોને કેન્દ્રીય, રાજ્ય તથા સ્થાનિક ડયૂટીસ અથવા ટેકસનું રિફન્ડ આપે છે. 

એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) ધારકો, નિકાસ લક્ષી એકમો અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સમાંના એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને વર્તમાન વર્ષના ફેબુ્રઆરી સુુધી આરઓડીટીઈપી સ્કીમ હેઠળ આવરી લેવાયા હતા. 

હાલમાં ચાલી રહેલી વૈશ્વિક અનિશ્ચિતતાને  ધ્યાનમાં રાખી એએઆઈએ એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) ધારકો, નિકાસ લક્ષી એકમો અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સમાંના એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી સ્કીમ વધુ લંબાવવા સરકારને અનુરોધ કર્યો છે. 

૪૧ લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથે ભારત વિશ્વમાં એલ્યુમિનિયમનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. દેશમાંથી એલ્યુમિનિયમની થતી નિકાસમાંથી ૪૫ ટકા નિકાસ એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) ધારકો, નિકાસ લક્ષી એકમો અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સમાંના એકમો ખાતેથી થાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

Next Post
ફોરેન ફંડો ફરી ખરીદદાર…

ફોરેન ફંડો ફરી ખરીદદાર...

‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો

'મેં હત્યા નહીં વધ કર્યો...' સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો

બાવળીયાળી ખાતે 70 હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ રમી રેકોર્ડ બનાવશે | More than 70 thousand women will create a record by playing Gopi Huda Maharas together at Bavaliyali

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇમિગ્રેશનમાં ઘટાડો છતાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા! PR મેળવવું બ્રિટન કરતાં સરળ | canada vs uk …

4 months ago
પીપળાતાના નિવૃત શિક્ષિકા સાથે ભત્રીજાને વિદેશ મોકલવાના નામે 12.50 લાખની ઠગાઇ | Retired teacher from …

6 months ago
દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં | delhi air quality very poor

7 months ago
નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News