gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એવરેસ્ટ પર દર 10 મિનિટે તંબૂ પરથી બરફ હટાવવો પડતો, બરફના તોફાનમાં ફસાયેલા ટ્રેકરોની આપવીતી | Mount E…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in INDIA
0 0
0
એવરેસ્ટ પર દર 10 મિનિટે તંબૂ પરથી બરફ હટાવવો પડતો, બરફના તોફાનમાં ફસાયેલા ટ્રેકરોની આપવીતી | Mount E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Snow Storm News: વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ભાગમાં 1000થી વધુ પર્વતારોહકો અણધાર્યા હિમતોફાનમાં ફસાઈ ગયા છે. સ્થાનિક પ્રશાસન અને બચાવદળો સમય સાથે હોડમાં ઉતરીને આ લોકોને બચાવવામાં લાગ્યા છે. અત્યાર સુધીમાં 350 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ હજુ સેંકડો ટ્રેકર્સ મદદની રાહ જોઈ રહ્યા છે. સતત ચાલુ રહેલી હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બચાવકાર્ય જોખમભર્યું અને પડકારજનક બની રહ્યું છે. સુરક્ષિત સ્થળે પાછા આવી ચૂકેલા અનેક ટ્રેકરે હિમતોફાનની સનસનીખેજ આપવીતી જણાવી છે. 

અણધાર્યું હિમતોફાન ત્રાટક્યું

3 ઓક્ટોબરની સાંજે કર્મા ખીણ પ્રદેશમાં શરૂ થયેલી હિમવર્ષાએ એવરેસ્ટના પૂર્વીય ભાગને પોતાની ચપેટમાં લેવાની શરૂઆત કરી હતી. આ પ્રદેશ સામાન્ય રીતે શાંત અને સ્વચ્છ માર્ગ માટે ઓળખાય છે, જ્યાંથી મોટા ભાગના પર્વતારોહકો ઉત્તરના માર્ગે પ્રવેશ કરે છે. શનિવારે હિમપાત વધુ તીવ્ર બનતાં પર્વતીય માર્ગો સંપૂર્ણપણે અવરોધાઈ ગયા હતા, જેને લીધે ટ્રેકર્સનું આગળ વધવાનું અશક્ય બની ગયું હતું.   હિમતોફાને કારણે એવરેસ્ટના ઢોળાવ પર 1000થી વધુ પર્વતારોહક ફસાઈ ગયા છે. બરફ એટલો વધુ માત્રામાં વરસી રહ્યો છે કે, એના ભાર હેઠળ તંબુ ભાંગી પડ્યા છે. અનેક પર્વતારોહકોમાં હાયપોથર્મિયાના લક્ષણો જોવા મળ્યા છે. 

બચી ગયેલા પર્વતારોહકોની આપવીતી 

સહીસલામત બહાર નીકળી શકેલા એરિક વેન નામના એક ટ્રેકરે જણાવ્યું હતું કે, ‘ત્યાં દરરોજ વરસાદ અને બરફ પડતો હતો. અમારી પાસે મર્યાદિત માત્રામાં તંબુ હતા. એક તંબુમાં દસથી વધુ લોકોને રહેવું પડ્યું હતું. આ કારણસર ઊંઘવા જેટલી મોકળાશ જ ન હતી. અમારે દર દસ મિનિટે તંબુ પરથી બરફ સાફ કરવો પડતો હતો, નહીંતર બરફના વજનથી તંબુ ભાંગી પડત અને અમે એની નીચે દટાઈ જાત.’

આ પણ વાંચો: સોનમ વાંગચુકની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી, પત્નીએ રજૂ કરી બે માગ

ઓક્ટોબર મહિનામાં પ્રતિકૂળ હવામાન

એવરેસ્ટ શિખર પર લઈ જતાં એક ગાઈડે કહ્યું હતું કે, ‘આ વર્ષનું હવામાન સામાન્ય નથી. ઓક્ટોબરમાં આવું હવામાન ક્યારેય નથી હોતું. બધું શાંત હતું અને પછી એકાએક જ તોફાન આવી ગયું. અમે અનુભવી હાઇકર્સ હોવા છતાં અમારા માટે પણ આ બરફવર્ષાનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ હતો.’

બચાવકાર્યમાં ઘણાં પડકારો 

માઉન્ટ એવરેસ્ટના ઉત્તર ભાગમાં બેઝ કેમ્પની નીચે લગભગ 1,000 પર્વતારોહક ફસાયેલા છે. તિબેટની સરકારે સંકલિત બચાવ કાર્યવાહીનું આયોજન કર્યું છે અને અવરોગિત રસ્તાઓ ફરી ખોલવા માટે ભારે મશીનરી મોકલી છે. શનિવારથી બચાવકાર્ય ચાલુ છે, પરંતુ સતત ચાલુ રહેલી હિમવર્ષા અને તીવ્ર પવનસપાટાને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 350 જેટલા ટ્રેકર્સને સુરક્ષિત બહાર કઢાયા છે. સ્થાનિક ગ્રામવાસીઓ અને રેસ્ક્યુ ટીમ પર્વતના રસ્તા પરથી બરફ હટાવવાનું કામ કરી રહી છે. જેથી વધુ લોકોને નીચે લાવવા માટેનો રસ્તો ખોલી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…
INDIA

યુવાનો હંમેશા પાછલી પેઢીથી હોશિયાર હોય, પરંતુ Gen Zનો IQ ઘટી ગયો! 80 દેશોમાં મળ્યા ચોંકાવનારા તારણ |…

February 5, 2026
યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…
INDIA

યુપીમાં 1 લાખ તો દિલ્હીમાં 800 લોકો ક્યાં ખોવાયા? હવે જોનપુરની 3 દીકરીઓ ગુમ થતાં ખળભળાટ | After Delh…

February 5, 2026
કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…
INDIA

કોલસાની ખાણમાં બ્લાસ્ટ થતાં 10 શ્રમિકોના મોત: મેઘાલયમાં મોટી દુર્ઘટના | meghalaya coal mine blast ta…

February 5, 2026
Next Post
વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ …

વડોદરાના છાણીમાં 500 જેટલા પરિવારોના પાણી માટે વલખાં : છેલ્લા 7 દિવસથી પાણી માટે વલખાં મારતા રહીશોએ ...

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu …

બંગાળના ભાજપ નેતાના વાહનો પર પથ્થરમારો, સાંસદ ખગેન મૂર્મુને માથામાં ગંભીર ઈજા | BJP MP Khagen Murmu ...

અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

અમદાવાદના રોડ પર 'ડાન્સ પાર્ટી': યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

સુરત: ભાજપના કોર્પોરેટરે કહ્યું વિપક્ષ પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે | Surat: BJP corporator say…

4 months ago
અંબાજી મંદિર ના પેટા મંદિરના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ભારત ના પ્રવાસે..

અંબાજી મંદિર ના પેટા મંદિરના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ભારત ના પ્રવાસે..

4 weeks ago
દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…

દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…

6 months ago
દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ…

દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News