gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો | Following the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

       એ.એમ.ટી.એસ.ની જાહેરાતને પગલે ત્રણ દિવસમાં દસલાખ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો 1 - image

 અમદાવાદ,સોમવાર,20 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ત્રણ દિવસ
તમામને  માટે બસમા મફત મુસાફરીની જાહેરાત
કરાઈ હતી. આ જાહેરાતને સાનૂકુળ પ્રતિભાવ મળ્યો છે.ત્રણ દિવસમાં દસ લાખથી પણ વધુ
મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો હતો. દિવાળીની રાત સુધીમા બસમા મફત મુસાફરી
કરનારા લોકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.

સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ
સર્વિસ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પર્વે જ બહેનો માટે દિવસ દરમિયાન બસમા મફત મુસાફરીનુ
આયોજન કરવામા આવતુ હોય છે.પહેલી વખત ધનતેરસ
,કાળી ચૌદશ
અને દિવાળી એમ ત્રણ દિવસ સુધી તમામ લોકો બસમા મફત મુસાફરી કરી શકશે એ પ્રકારની જાહેરાત
કરવામા આવી હતી.કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ
,વર્ષના સૌથી મોટા એવા દિવાળી પર્વ દરમિયાન લોકો તેમના ઘરેથી
બજારમા ખરીદી કરવા સરળતાથી જઈ શકે એ માટે કરવામા આવેલા આ પ્રયોગમા દસ લાખથી પણ વધુ
મુસાફરોએ લાભ લીધો છે. શહેરમા સરેરાશ રોજના ત્રણ લાખથી પણ વધુ લોકો એ.એમ.ટી.એસ.બસની
મફત મુસાફરીનો લાભ લઈ રહયા છે.સામાન્ય દિવસોમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમા
રોજ સરેરાશ ૫.૫૦ લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work…

સુરેન્દ્રનગર મનપા કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોનો હલ્લાબોલ | Contract based sanitation work...

‘અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે’ | ‘For us the real Diwali begins only after La…

'અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે' | 'For us the real Diwali begins only after La...

‘આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના…’ પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

'આત્મહત્યા નહીં કરવાની, ધારાસભ્યોને જ મારી નાખવાના...' પૂર્વ MLAની ખેડૂતોને વિચિત્ર સલાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં અલકાપુરી મેઇન રોડ પરની દર્પણ બિલ્ડીંગ જોખમી બની, સ્લેબનો ભાગ ધરાશાયી થતા રીક્ષાને નુકસાન |…

1 year ago
જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ…

8 months ago
અમિતનગર પાસે ફરીથી ખાનગી વાહનોનો ખડકલો ,પેસેન્જરો બેસાડવા બાબતે કાર ડ્રાઇવર પર હુમલો | assault on ca…

3 months ago
મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણય સામે મરાઠા આંદોલનકારી ભડક્યાં, અજિત પવાર અને ફડણવીસને ચેતવણી | ajit paw…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News