gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની અસર: નિકાસલક્ષી MSMEની NPA સાધારણ વધશે | Impact of tariffs: NPA of export oriented MSMEs wil…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in Business
0 0
0
ટેરિફની અસર: નિકાસલક્ષી MSMEની NPA સાધારણ વધશે | Impact of tariffs: NPA of export oriented MSMEs wil…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફની સૌથી ગંભીર અસર દેશના નિકાસલક્ષી એવા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર જોવા મળશે જેને પરિણામે આ ક્ષેત્રની એમએસએમઈની નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)માં સાધારણ વધારો થવાની ચિંતા વ્યકત કરવામાં આવી છે. 

નિકાસલક્ષી એવા પસંદગીના એમએસએમઈની એનપીએમાં સાધારણ વધારો થવાનું જોખમ રહેલું છે એમ ક્રિસિલ દ્વારા જણાવાયું હતું. 

માર્ચ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૫ના ગાળામાં એમએસએમઈના એનપીએ પ્રમાણમાં નોધપાત્ર ઘટાડો થયો છે. આ ગાળામાં એનપીએનું પ્રમાણ ૮.૭૦ ટકા પરથી ઘટી ૩.૬૦ ટકા પર આવી ગયું છે.

નીતિવિષયક ટેકા, નિયમનકારી દરમિયાનગીરી તથા કોરોના બાદ આર્થિક રિકવરીને કારણે એનપીએના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું. 

જો કે  અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે વર્તમાન નાણાં વર્ષમાં એનપીએનું પ્રમાણ સાધારણ વધી ૩.૭૦ ટકાથી ૩.૯૦ ટકાની વચ્ચે રહેવાની શકયતા છે. 

૩૧મી માર્ચ ૨૦૨૪ના અંતે એમએસએમઈની બાકી પડેલી લોનનો આંક રૂપિયા ૨૮,૦૪,૫૧૧ કરોડ હતો. 

વર્તમાન વર્ષના આગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ સતત ત્રીજા મહિને ઘટી છે. ટેરિફને પરિણામે ઓગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસમાં જુલાઈની સરખામણીએે ૧૬.૩૦ ટકા ઘટી ૬.૭૦ અબજ ડોલર રહી છે. આ અગાઉ જુલાઈમાં ૩.૬૦ ટકા અને જૂનમાં મેની સરખામણીએ ૫.૭૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો. નિકાસમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી એજન્સીની એનપીએ અંગેની ધારણાં આવી પડી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત 9% વધીને 10.82 લાખ કરોડ | Net direct tax collection increased by 9% to Rs…

ચોખ્ખી પ્રત્યક્ષ કર વસૂલાત 9% વધીને 10.82 લાખ કરોડ | Net direct tax collection increased by 9% to Rs...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83888 ઉપર બંધ થતાં 85111 જોવાશે | Sensex to close at 85111 in new week after…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83888 ઉપર બંધ થતાં 85111 જોવાશે | Sensex to close at 85111 in new week after...

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી | African e…

દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં હાર્ટ એટેકથી આફ્રિકન હાથી શંકરનું મોત, પોસ્ટમોર્ટમમાં પુષ્ટી | African e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

1 month ago
હાઈવે પર ટોલના નિયમો થયા કડક: હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ | New Highway Toll Rules 2026: Pay Within 72…

3 months ago
VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved …

1 year ago
કુરિયરની આડમાં પાર્સલમાં દારૂની હેરાફેરી : 8.16 લાખનો દારૂ જપ્ત | Liquor smuggling in parcels under …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News