gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓઈલ કંપનીઓને ડીઝલમાં લિટરે રૂ.36, પેટ્રોલમાં રૂ.17નું નુકસાન | Oil companies lose Rs 36 per liter in…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in Business
0 0
0
ઓઈલ કંપનીઓને ડીઝલમાં લિટરે રૂ.36, પેટ્રોલમાં રૂ.17નું નુકસાન | Oil companies lose Rs 36 per liter in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : પશ્ચિમ એશિયામાં તણાવ વધતાં, ક્રૂડ ઓઈલ બજારને સૌથી મોટો ફટકો પડયો છે. સાઉદી અરેબિયા, ઇરાક અને યુએઈ જેવા મુખ્ય સપ્લાયર્સ અચાનક પાછા હટી જવાના કારણે પુરવઠામાં તીવ્ર ઘટાડો થયો છે. આમ બજારમાં અછત અને ભાવમાં વધારાને કારણે  ઓઈલ કંપનીઓને ડીઝલ પર પ્રતિ લિટર રૂ.૩૬ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.૧૭નું નુકસાન થઈ રહયું છે. આજે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.

ફેબ્રુઆરી સુધી દર અઠવાડિયે બજારમાં મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ આવી રહ્યું હતું, પરંતુ માર્ચમાં પુરવઠો લગભગ અદ્રશ્ય થઈ ગયો છે. જેના કારણે બજારમાં અછત ઊભી થવા સાથે તેના ભાવમાં વધારો થયો છે. તાજેતરમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ ૧૧૯ ડોલર પહોંચી ગયું હતું.

આ આંચકાની સીધી અસર ભારત પર પડી છે. માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની તેલ આયાત ઘટીને ૧.૯ મિલિયન બેરલ થઈ ગઈ હતી, જે થોડા અઠવાડિયા પહેલા લગભગ ૨૫ મિલિયન બેરલ હતી. આનો અર્થ એ થયો કે પુરવઠા શૃંખલા એટલી હદે ખોરવાઈ ગઈ હતી કે ભારત જેવા મોટા આયાતકારને પણ ફટકો પડયો છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધતાં ભારતનું આર્થિક ગણિત બગડવા લાગ્યું છે. ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઇલનો સરેરાશ ભાવ ૬૯ ડોલર હતો, પરંતુ માર્ચમાં તે વધીને ૧૧૫ ડોલરને વટાવી ગયો હતો. આની સીધી અસર વેપાર ખાધ પર પડી છે. માત્ર એક મહિનામાં ૪ બિલિયન ડોલરથી વધુનો વધારાનો બોજ પડવાનો અંદાજ છે. જો ભાવ આ સ્તરે રહેશે, તો તે વધુ વધી શકે છે.

દરેક ૧ ડોલરનો વધારો દર મહિને ભારતના આયાત બિલમાં આશરે ૧૬૬ મિલિયન ડોલર ઉમેરે છે. આનો અર્થ એ છે કે ક્રૂડ ફક્ત વધુ મોંઘુ જ નથી થઈ રહ્યું, તે અર્થતંત્રને પણ નીચે ખેંચી રહ્યું છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધતાં ઓઈલ કંપનીઓ દૈનિક નુકસાન સહન કરી રહી છે. રિપોર્ટ મુજબ, પેટ્રોલ અને ડીઝલ વેચતી કંપનીઓ ભારે નુકસાન ભોગવી રહી છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૮,૮૦૦ કરોડનું નુકસાન થયું છે. દરરોજ રૂ. ૨,૦૦૦ કરોડથી વધુનું નુકસાન વધી રહ્યું છે. છેલ્લા ૧૫ દિવસની સરેરાશના આધારે, ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૩૬ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૧૭.૫ના દરે નુકસાન થઈ રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં, આ નુકસાન ડીઝલ પર પ્રતિ લિટર રૂ. ૫૫ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૨૫ સુધી વધી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. જે જોતા ભાવ વધારો હવે લગભગ નિશ્ચિત છે.

બ્રેન્ટ ક્રૂડ ૧૩૦ ડોલરને આંબશે

મધ્ય પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે અને અસ્થિરતા વધી રહી છે.

સિટી ગ્રુપના અહેવાલ મુજબ, ૨૦૨૬ના બીજા ક્વાર્ટરમાં બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૩૦ ડોલર સુધી પહોંચી શકે છે.  હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં ખુલે તો પણ, પુરવઠો સામાન્ય થવામાં સમય લાગી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…
Business

કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, ભત્રીજીને સોંપશે કંપનીનો કારોભાર | biocon fou…

May 5, 2026
રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત | Reserve Bank’s efforts to stabilize the rupee
Business

રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત | Reserve Bank’s efforts to stabilize the rupee

May 5, 2026
નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…
Business

નીચા મૂલ્યાંકનોનો લાભ લઈ પ્રમોટરો દ્વારા માર્ચ ત્રિમાસિકમાં હોલ્ડિંગમાં વધારો | Promoters increase h…

May 5, 2026
Next Post
સાયલાની ગૌતમ દીપ ગેસ એજન્સીમાં આઈઓસીના એરિયા મેનેજરની તપાસ | Investigation of IOC area manager at Ga…

સાયલાની ગૌતમ દીપ ગેસ એજન્સીમાં આઈઓસીના એરિયા મેનેજરની તપાસ | Investigation of IOC area manager at Ga...

ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l…

ઈરાન યુદ્ધ વચ્ચે DIIની 12 સેશનમાં રૂપિયા એક લાખ કરોડથી વધુની ખરીદી | DII purchases worth over Rs 1 l...

મહેમદાવાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન બંધ કરવાના બહાને રૂપિયા 2.96 લાખની ઠગાઈ | Farmer chea…

મહેમદાવાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્જેક્શન બંધ કરવાના બહાને રૂપિયા 2.96 લાખની ઠગાઈ | Farmer chea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલના યુવાન પાસેથી પડધરીના ચીટર શખ્સે પર્સનલ લોન અપાવી દેવાના બહાને 2,41,000 પડાવી લીધાની પોલીસ ફર…

ધ્રોલના યુવાન પાસેથી પડધરીના ચીટર શખ્સે પર્સનલ લોન અપાવી દેવાના બહાને 2,41,000 પડાવી લીધાની પોલીસ ફર…

7 months ago
અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર મોકલાયેલું રૂ. 2.58 કરોડનું સોનું ગાયબ, એરલાઇન્સ કંપની સામે છેતરપિંડીની ફ…

10 hours ago
ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

ગિરનાર પર્વત પર મંત્રોચ્ચાર સાથે ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના | Installation of the statue of Gorakh…

7 months ago
પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

પાણી માગતી સગીરાને દારૂ પીવડાવી પીંખી નાખી, બિહારના નવાદામાં 4 નરાધમોની હેવાનિયત | bihar nawada mino…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News