
– કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો
– જુલાઇ, 2025માં કોર સેક્ટરના ઉદ્યોગોનો વૃદ્ધિ દર 3.7 ટકા જ્યારે ઓગસ્ટ, 2024માં આ વૃદ્ધિ દર માઇનસ 1.5 ટકા હતો
નવી દિલ્હી : કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે દેશના આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ઓગસ્ટ, ૨૦૨૫માં ૬.૩ ટકા વધ્યું છે.










