gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરનાર સિનિયર સિટિઝને 15.75 લાખ ગુમાવ્યા | Senior citizen from vadodara lost 15 …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ કરનાર સિનિયર સિટિઝને 15.75 લાખ ગુમાવ્યા | Senior citizen from vadodara lost 15 …
7
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરાના 82 વર્ષના સિનિયર સિટિઝને ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટમાં આકર્ષક વળતરની આશાએ 15.75 લાખ ગુમાવ્યા હતા. જે અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 દિવાળીપુરા હાથીભાઇનગરમાં રહેતા 82 વર્ષના દીપંકર સુશાંતકુમાર હળદરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 9મી જુલાઇએ હું મારા ઘરે હતો. તે દરમિયાન યુ ટયુબ પર ઇન્વેસ્ટમેન્ટ અંગેની એક પોસ્ટ જોઇ હતી. તેમાં લખ્યું હતું કે, 22  હજારનું રોકાણ કરવાથી મહિનામાં સાત લાખ નફો થશે. તે પોસ્ટમાં આપેલી લિંક મેં ખોલી તેમાં મારા બેંક એકાઉન્ટની વિગતો ભરી રજિસ્ટ્રેશન કર્યુ હતું. ત્યારબાદ મને 22 હજાર ભરવાનું કહેતા મેં તેમણે જણાવેલા એકાઉન્ટમાં 22 હજાર ભર્યા હતા. 

ત્યારબાદ 10મી એપ્રિલે વિદેશના નંબર પરથી અનાયા શર્માના નામે એક મેસેજ આવ્યો હતો. જેમાં એવું લખ્યું હતું કે, હું ટ્રેડિયોન ડોટ નેટમાં સિનિયર મેનેજર છું. તેઓ અવાર-નવાર ઝુમ મિટિંગ કરીને ઇન્વેસ્ટમેન્ટની માહિતી આપતા હતા. તેઓ જે બેંક એકાઉન્ટની ડિટેલ આપતા તેમાં હું રૂપિયા ટ્રાન્સફર કરતો હતો. તેઓએ ગોલ્ડ, કોમોડિટી અને ફોરેક્સમાં ઇન્વેસ્ટ કરવા માટે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મેં તેઓેને 16.25 લાખ ટ્રાન્સફર કર્યા હતા.

થોડા સમય પછી મેં ઇન્વેસ્ટ કરેલા રૂપિયા વિડ્રો કરવાની કોશિશ કરતા વિડ્રો થયા ન હતા. મેં આ અંગે અનાયા શર્માને પૂછતા તેણે જણાવ્યું હતું કે, તમારે યુ.કે.ના કેપિટલ ગેઇન પ્રમાણે 3.90 લાખ ભરવા પડશે. પરંતુ, મારી પાસે રૂપિયા નહી હોવાથી મેં ભર્યા ન હતા.

ત્યારબાદ ટ્રેડિયન ડોટ કોમના ક્લેઇમ ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવ્યો હતો. તેણે પોતાનું નામ બલરાજસિંઘ જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, રિફંડના પ્રોસેસ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જોઇશે. જેથી, મેં ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. તેણે મને એવું કહ્યું કે, તમને મર્ચન્ટ તરફથી ફોન આવશે અને તમારા રિફંડની પ્રોસેસ થશે. ત્યારબાદ તેઓએ મને માત્ર 49,502 રૂપિયા જ રિફંડ કર્યા હતા. જ્યારે બાકીના 15.75 લાખ રિફંડ કર્યા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
ભારતમાં જન્મદર સાથે સ્કૂલોમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ | India’s …

ભારતમાં જન્મદર સાથે સ્કૂલોમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ | India’s ...

વડોદરામાં અજબડી મિલ પાસે મકાનની અગાશી પર જુગાર રમતી 7 મહિલા ઝડપાઇ | 7 women caught gambling on the r…

વડોદરામાં અજબડી મિલ પાસે મકાનની અગાશી પર જુગાર રમતી 7 મહિલા ઝડપાઇ | 7 women caught gambling on the r...

‘પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..’, ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se…

'પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..', ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળિયાદની દીકરી સુજાન મહેતરે નર્સિંગના પરિણામમાં મેળવ્યું પ્રથમ સ્થાન: સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું

હળિયાદની દીકરી સુજાન મહેતરે નર્સિંગના પરિણામમાં મેળવ્યું પ્રથમ સ્થાન: સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું

7 months ago
વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

1 year ago
માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ પહેલી જ વખત 10 અબજ ડોલરને પાર | India’s exports to the US crossed…

માર્ચમાં અમેરિકા ખાતે ભારતની નિકાસ પહેલી જ વખત 10 અબજ ડોલરને પાર | India’s exports to the US crossed…

1 year ago
રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | …

રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News