gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી | operatio…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી | operatio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ આચરનારી એક ટોળકીના બે મુખ્ય આરોપીઓની ચાંગોદર પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોમાં છેતરપિંડી આચરતી હતી. મહત્ત્વનું છે કે, ભારત સરકારના 14સી, નવી દિલ્હી તરફથી મ્યુલ બેન્ક એકાઉન્ટ અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે આ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી.

શું હતી ઘટના? 

ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સમન્વય પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોની હકીકત તપાસતાં સાયબર ક્રાઇમના ગુનામાં વપરાયેલ બેન્ક ઑફ ઈન્ડિયાનું એકાઉન્ટ મળી આવ્યું હતું. આ એકાઉન્ટમાં અલગ-અલગ રાજ્યોની કુલ 4 સાયબર ફ્રોડની ફરિયાદ રજીસ્ટર થયેલી હતી અને તે જ દિવસે આ ખાતામાંથી કુલ રૂપિયા 4,01,320ની રકમ ચેક દ્વારા વિડ્રો કરી લેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસ તપાસમાં ખાતાધારક વનરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર અને સુમીત ઝા, તેમજ વોન્ટેડ આરોપી અન્યનેશ ચૌધરી અને એક અજાણ્યા માણસનો આ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓને નાણાંકીય લાભ મેળવવા માટે આ બેન્ક એકાઉન્ટની ચેક બુક અને ATM તેમના મળતીયાઓને આપતા હતા.

એક દિવસમાં 15થી વધુ ગુના

નોંધનીય છે કે, ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીના નાણાંની હેરફેર કરવા માટે મ્યૂલ એકાઉન્ટ પુરા પાડતા તત્ત્વો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અનુસંધાનમા અમદાવાદમાં એક જ દિવસમાં 15થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં એકાઉન્ટ ભાડે આપનાર તેમજ તેમના માટે એજન્ટ તરીકે કામ કરતા યુવકોનો આરોપી તરીકે સમાવેશ થાય છે. જ્યારે નરોડામાં રહેતા શખસોએ બનાવટી ધંધાકીય પેઢી તૈયાર કરીને તેના કરંટ બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા ચાઇનીઝ ગેંગને પહોંચતા કર્યા હતા. ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ ગુના નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી, 2 યુવકના કમકમાટીભર્યા મોત

વિદેશી ગેંગની સંડોવણી

ચાઇનીઝ ગેંગ દ્વારા કરવામાં આવતી સાયબર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે બેન્ક એકાઉન્ટ આપનાર શખસો તેમજ એજન્ટો વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અંતર્ગત શુક્રવારે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ મથકોમાં 15થી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં કરંટ એકાઉન્ટની મદદથી પૂરા પાડતી ગેંગ વિરૂદ્ધ નરોડામાં રહેતા હરીદર્શન ચાર રસ્તા બાપાશ્રી પાર્ક સોસાયટીમાં રહેતા આરતીબેન ગોહિલના નામે શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામથી નિકોલના સરનામે રજીસ્ટર્ડ હતું. શિવશક્તિ એન્ટરપ્રાઈઝરના કરંટ એકાઉન્ટ ઓનલાઈન ગેંમિંગથી આવતા નાણાં જમા કરાવવાના બદલામાં ત્રણ શખસોએ કમિશનની લાલચ આપી હતી. જેમાં પરમ વાણંદે એકાઉન્ટ ખોલાવીને કરણ પટેલ અને સરગાસણમાં રહેતા કમલેશ પટેલે સમગ્ર કૌભાંડ આચરીને ગેમિંગ અને અન્ય છેતરપિંડીથી આવતા નાણાં જમા કરાવીને બારોબાર ઉપાડીને વિદેશમાં સક્રિય ગેંગને મોકલી આપ્યા હતા.

આ ઉપરાંત, બેન્ક એકાઉન્ટ કમિશનની લાલચમાં ભાડે આપનારની અન્ય 15 ફરિયાદ ક્રાઈમ બ્રાંચ, સાયબર ક્રાઈમ, વેજલપુર પોલીસ મથકોમાં નોધવામાં આવી છે. પોલીસને આ અંગે આકુબ સૈયદ, હરીશ મલય અને પંકજ યાદવ નામના એજન્ટોના નામ ખુલ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
GUJARAT

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

March 22, 2026
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…
GUJARAT

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

March 22, 2026
સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…
GUJARAT

સુસેન સર્કલ પાસે ત્રણ દિવસથી ગટરનું ઢાંકણું તૂટેલું, દુર્ઘટનાનો ભય | The drain cover near Susan Circ…

March 22, 2026
Next Post
સુરતમાં બેરોજગારીથી કંટાળેલા રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી જીવ ટૂંકાવ્યો, પરિવાર આઘાતમાં | Surat D…

સુરતમાં બેરોજગારીથી કંટાળેલા રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી જીવ ટૂંકાવ્યો, પરિવાર આઘાતમાં | Surat D...

રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત | 80 Cows Perish at …

રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત | 80 Cows Perish at ...

માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ…

માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

‘કાવડયાત્રામાં શિવભક્તો કરતાં વધારે ગુંડા, જેલમાં પૂરો…’, સપા ધારાસભ્યના નિવેદનથી હોબાળો | sp mla …

8 months ago
લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

લુઝ ડાયમંડ-જ્વેલરીમાં અમેરિકાએ 26 ટકા ટેરિફ ઝીંકતા બજારમાં ‘પેરેલિસીસ’ | US imposes 26% tariff on lo…

12 months ago
વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…

વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…

7 months ago
વેરાવળ પાસે ઝૂંપડામાંથી 30નું રેસ્ક્યૂ કરી સીમશાળામાં સ્થળાંતરિત કરાયા | 30 rescued from a hut near …

વેરાવળ પાસે ઝૂંપડામાંથી 30નું રેસ્ક્યૂ કરી સીમશાળામાં સ્થળાંતરિત કરાયા | 30 rescued from a hut near …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News