gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
માંડવીમાં પ્રેમજાળમાં ફસાવી ધર્મપરિવર્તન કેસમાં ડૉક્ટર બાદ હવે આચાર્ય પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Religious Conversion Case: સુરત જિલ્લાના માંડવી નગરમાં એક મહિલા દર્દીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન માટે ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરવાના ચકચારી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ પ્રકરણમાં મુખ્ય આરોપી ડૉક્ટરની ધરપકડ બાદ હવે ધર્માંતરણની પ્રવૃત્તિમાં સામેલ તેના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે.

શું છે સમગ્ર મામલો? 

માંડવી ખાતે દવાખાનું ધરાવતા ડૉ. અંકિત રામજીભાઈ ચૌધરી (ઉ.વ. 30) ત્યાં પતિની સારવાર માટે આવતી એક મહિલાને ડૉક્ટરે પ્રેમજાળમાં ફસાવી હતી. ડૉક્ટરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેની સામે શરત મૂકી હતી કે ‘જો તું તારા આખા પરિવારનું ધર્મપરિવર્તન કરાવે તો જ હું તારી સાથે લગ્ન કરીશ.’ આ અંગે મહિલાએ ડૉક્ટર અંકિત વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં 16 મે 2025 ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમિયાન ડૉક્ટર અંકિતના પિતા રામજીભાઈ ડુબલભાઈ ચૌધરી (ઉ.વ. 56) ની પણ આ ગુનામાં ગંભીર સંડોવણી બહાર આવી હતી. રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરે છે. તેઓ ખ્રિસ્તી ધર્મમાં ‘પાસ્ટર’ તરીકેની કામગીરી પણ બજાવે છે. રામજીભાઈએ વર્ષ 2014માં ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી, જેના તેઓ પ્રમુખ છે.

પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, માંડવી પંથકના લોકો બીમારીમાં ડૉ. અંકિત ચૌધરી પાસે જતા હતા. તે સમયે અંકિત તેના પિતા રામજીભાઈનો સંપર્ક કરાવી આપતો હતો. રામજીભાઈ બીમાર વ્યક્તિની સારવાર માટે પ્રાર્થના કરવા અને બાધા રાખવાનું કહીને વિધિના નામે ધર્મપરિવર્તન માટેના પ્રયાસો કરતા હતા. તેઓ ગરીબ અને ભોળી પ્રજાને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ કરાવતા હોવાના પુરાવા પોલીસને મળ્યા છે.

માંગરોળ DySP બી.કે. વનારે આ કેસની તપાસ હાથ ધરી હતી. પુરાવાના આધારે પોલીસે રામજીભાઈ ચૌધરીની ‘ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ 2021’ ની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ ટ્રસ્ટના આવકનાં સ્ત્રોત અને અન્ય લોકોની સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી, 2 યુવકના કમકમાટીભર્યા મોત | viramgam hig…

વિરમગામ હાઈવે પર રોંગ સાઈડ બેફામ દોડતી ટ્રકે બાઈકને ફંગોળી, 2 યુવકના કમકમાટીભર્યા મોત | viramgam hig...

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ | A…

અમદાવાદમાં વેપારીએ રૂ.3.83 કરોડનું ફૂલેકું ફેરવ્યું, બાપ-દીકરા સહિત 3 સામે છેતરપિંડીનો ગુનો દાખલ | A...

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : કલાલી-ખિસકોલી સર્કલ આસપાસના 20 શેડ તોડ્યા | encroachment relief ca…

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ જારી : કલાલી-ખિસકોલી સર્કલ આસપાસના 20 શેડ તોડ્યા | encroachment relief ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન…

કેચ ધ રેઈન,વોટર હાર્વેસ્ટિંગની પોકળ ગુલબાંગ, ઓઢવ, નરોડા મેમ્કોમાં વરસાદ બંધ થયા પછી ચાર કલાકે પાણી ન…

1 year ago
સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

સોડવદર ગામની વાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સ ઝબ્બે | Four people arrested with a quantit…

10 months ago
છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં ૩૦ નકસલીઓ ઠાર ઃ એક જવાન શહીદ | 30 naxalites killed in chhattisgarh

1 year ago
બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

બાજવા રેલવે ઓવર બ્રિજ પર રાત્રે અંધારપટથી વાહનચાલકો પરેશાન | Motorists troubled by darkness at night…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News