gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor Logo: ભારતીય સશસ્ત્ર દળના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને દરેક ભારતીય ગર્વની લાગણી અનુભવે છે. પરંતુ, આ ઓપરેશનની માહિતી આપતા દરમિયાન જે લોગો બનાવવામાં આવ્યો તે કોણે ડિઝાઇન કર્યો તે વિશે અનેક લોકો અજાણ છે. હકીકતમાં ‘ઓપરેશન સિંદૂર’નો સરળ અને પ્રતિકાત્મક લોકો બે સૈન્યકર્મી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ લોગોએ દેશના કરોડો લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. 

આ પણ વાંચોઃ જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ

કોણે ડિઝાઇન કર્યો હતો લોગો?

22 એપ્રિલે પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં 6 મેની રાત્રે પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ નવ આતંકી ઠેકાણાને નષ્ટ કરી દેવાયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટર સાથે માર્મિક સંદેશ જાહેર કર્યો હતો, જે ‘ઓપરેશન સિંદૂર’ની છબી હતી. ઓપરેશન સિંદૂરને સમર્પિત ભારતીય સેના મેગેઝિન ‘બાતચીત’ના નવીનતમ સંસ્કરણ મુજબ, આ લોગો લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિન્દર સિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. સેનાએ આ પત્રિકામાં પોતાના વિશેષ અંકમાં બે સૈન્યકર્મીઓની તસવીરો લોગો સાથે શેર કરી હતી. સતર પાનાની આ પત્રિકાના શરૂઆતિ ભાગમાં ‘ઓપરેશન સિંદૂર’ના લોગો સાથે સૌથી ઉપર ભારતીય સેનાનું ચિહ્ન મૂકવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ ઘરમાંથી કેશના ઢગલાનો કેસઃ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લવાશે

ભારતે પાકિસ્તાનને ફરી આપી ચેતવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા પોષિત આતંકવાદ કોઈ પરોક્ષ યુદ્ધ નથી, પરંતુ સમજી વિચારીને કરવામાં આવેલી યુદ્ધની વ્યૂહનીતિ છે અને ભારત તેના અનુસાર જવાબ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના શહેરી વિકાસના કાર્યક્રમમાં કહ્યું કે, ‘વસુધૈવ કુટુમ્બરકમ્ અમારો સંસ્કાર છે, અમે અમારા પાડોશીની પણ ખુશી ઈચ્છીએ છીએ પરંતુ, જો તમે અમારી શક્તિને પડકાર ફેંકો છો, તો ભારત વીરોની ભૂમિ છે. અમે આને પરોક્ષ યુદ્ધ ન કહી શકીએ, કારણ કે છ મેની રાત્રે (પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર ભારતીય હુમલા)માં મોતને ઘાટ ઉતારવામાં આવેલા આતંકીઓને રાજકીય સન્માન આપવામાં આવ્યું છે. તેમના તાબૂત પર પાકિસ્તાની ઝંડા લપેટવામાં આવ્યા અને સેનાએ તેને સલામી પણ આપી. જેનાથી સાબિત થાય છે કે, આતંકી ગતિવિધિ ફક્ત પરોક્ષ યુદ્ધ નથી પરંતુ, તેમના તરફથી સમજી વિચારીને કરવામાં આવેલી યુદ્ધની વ્યૂહનીતે છે. જો તે યુદ્ધમાં સામેલ થાય છે, તો જવાબ પણ એ મુજબ જ મળશે.’

નોંધનીય છે કે, આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર હુમલો કરવા માટે ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી ગુજરાત મુલાકાત હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ | 117 year old ru…

જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ | 117 year old ru...

ઘરમાંથી કેશના ઢગલાનો કેસઃ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લવાશે …

ઘરમાંથી કેશના ઢગલાનો કેસઃ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લવાશે ...

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું - કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ …

જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર અને બાઈકમાં દારૂની હેરાફેરી પકડાઈ …

4 days ago
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

6 months ago
‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

3 months ago
જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News