gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ | 117 year old ru…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ | 117 year old ru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Online Property and Land Registry Rules 2025: આ ડિજિટલ યુગમાં હવે મિલકત નોંધણી ઘરે બેઠા પણ કરી શકાશે. કેન્દ્ર સરકાર આ માટે કાયદો બનાવવાની તૈયાર કરી રહી છે. સરકારે એક નવું બિલ તૈયાર કર્યું છે, જેમાં મિલકતની ઓનલાઈન નોંધણીની સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આ બિલ 117 વર્ષ જૂના નોંધણી કાયદાનું સ્થાન લેશે. આ નવા કાયદામાં એગ્રીમેન્ટ ટુ સેલ, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને સમાન ગીરો જેવા દસ્તાવેજોની નોંધણી ફરજિયાત રહેશે. 

ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે જાહેર ટિપ્પણીઓ માટે આ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. ઘણા રાજ્યોએ ઓનલાઈન નોંધણીને મંજૂરી આપવા માટે આ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નોંધણી કાયદો દેશભરમાં લાગુ હોવા છતાં રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને તેમાં ફેરફાર કરી શકે છે.

આધાર-આધારિત થશે ઓનલાઈન નોંધણી અને ડિજિટલ રેકોર્ડ

સરકાર આ બિલ દ્વારા ઇલેક્ટ્રોનિક નોંધણી પ્રમાણપત્રો અને રેકોર્ડ ડિજિટલ રીતે રાખવાની સિસ્ટમ દાખલ કરવા માંગે છે. જેમાં દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવા અને સ્વીકારવાની સુવિધા પણ હશે. 

આ ઉપરાંત, છેતરપિંડી અટકાવવા માટે આધાર-આધારિત ચકાસણી સિસ્ટમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિની સંમતિ જરૂરી રહેશે. જે લોકો તેમની આધાર માહિતી શેર કરવા માંગતા નથી તેમના માટે અન્ય વિકલ્પો પણ રહેશે. 

સરકારે એવું પણ સૂચન કર્યું છે કે નોંધણી પ્રક્રિયાને સુધારવા માટે, તેને અન્ય રેકોર્ડ-કીપિંગ એજન્સીઓ સાથે જોડવી જોઈએ, જેથી માહિતીની આપ-લે સરળતાથી થઈ શકે.

કાયદામાં ફેરફારની જરૂર

જમીન સંસાધન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘તાજેતરના વર્ષોમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ, બદલાતા સામાજિક-આર્થિક વ્યવહાર અને નોંધાયેલા દસ્તાવેજો પર વધતી જતી નિર્ભરતાએ આધુનિક અને ભવિષ્યવાદી નોંધણી પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.’ વિભાગે ડ્રાફ્ટ પર સામાન્ય લોકો પાસેથી પણ ટિપ્પણીઓ માંગી છે.

આ પણ વાંચો: ઘરમાંથી કેશના ઢગલાનો કેસ : જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, કેન્દ્ર લાવશે પ્રસ્તાવ

જમીન ખરીદ-વેચાણના નવા કાયદાથી શું ફાયદો થશે?

– આ નવા કાયદા દ્વારા, મિલકત નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનાવી શકાશે. 

– ઓનલાઈન નોંધણી અને ડિજિટલ રેકોર્ડ સમય અને મહેનત બચાવશે. 

– આધાર ચકાસણી અને અન્ય વિકલ્પો છેતરપિંડીની શક્યતા ઘટાડશે. 

– અન્ય એજન્સીઓ સાથે માહિતી શેર કરવાથી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. 

– આ બિલ મિલકત સંબંધિત વ્યવહારોને સરળ અને વિશ્વસનીય બનાવશે. 

જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જૂનો કાયદો બદલાશે! કેન્દ્ર સરકાર લાવશે મહત્ત્વપૂર્ણ બિલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઘરમાંથી કેશના ઢગલાનો કેસઃ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લવાશે …

ઘરમાંથી કેશના ઢગલાનો કેસઃ જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગની તૈયારી, ચોમાસું સત્રમાં પ્રસ્તાવ લવાશે ...

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું - કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k...

કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર…

કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ | amreli ch…

3 months ago
કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being …

કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકનો આપઘાત | A young man from Sehore commits suicide after being …

1 year ago
વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

વક્ફની સંપત્તિની નોંધણી કરાવવાની આજે ડેડલાઈન, 50%થી વધુ કામ બાકી, હવે શું થશે? | waqf property regis…

7 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News