gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભ્રષ્ટાચાર: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતાં અધિકારીઓમાં દોડધામ | Kadi Land Scam:…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
ભ્રષ્ટાચાર: કડીમાં આખા વિસ્તારનો દસ્તાવેજ બિલ્ડરના નામે થઈ જતાં અધિકારીઓમાં દોડધામ | Kadi Land Scam:…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kadi Land Scam: કડી તાલુકાના વડાવી ગામમાં 45 વર્ષથી વસેલા તરસનિયા પરાનો સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા અમદાવાદના બિલ્ડરના નામે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. પરા વિસ્તારમાં આવેલી સરકારી શાળાના આચાર્યને જાણ થતાં તે રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી રજૂ કરવામાં આવી છે બીજી બાજુ આખા પરાનો વેચાણ દસ્તાવેજ થઈ જતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા.

પરામાં પ્રાથમિક શાળા, આંગણવાડી, ટ્યુબવેલ, મંદિરની હયાતી 

કડી તાલુકાનું વડાવી ગામ અને તેનો રેવન્યુ સર્વેનંબર 333 પર તરસનીયા પરૂ વર્ષોથી વસેલું છે. પરામાં ઠાકોર, રબારી જ્ઞાતિના આશરે 500 વ્યક્તિઓ વસવાટ કરે છે. ગામના કુલ 289 જેટલા મતદારો મતદાન બુથ નંબર વડાવી 3 તસરનીયા પ્રાથમિક શાળામાં દરેક ચૂંટણીમાં મતદાન કરે છે. તરસનીયા પ્રાથમિક શાળાની સ્થાપના 1978 માં થયેલી છે.

પરામાં મહાદેવનુ મંદિર, આંગણવાડી પણ આવેલી છે. જે સર્વે નંબર 333 વાળી જમીનમાં ગણોતીયા અંગેની નોંધ જે તે વખતે મામલતદાર કચેરી કડી દ્વારા 1976માં બિનઅમલી કરાતાં તેના મૂળ ખેડૂત માલિકો યથાવત રહ્યાં હતાં. જે અંગેની નોંધના આધારે અત્યાર સુધી બે-બે વખત આ જમીનમાં વારસાઈ નોંધ પાડવામાં આવી અને તત્કાલિન મામલતદાર અને પ્રાંત કચેરી દ્વારા યથાવત્ રાખવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 10મી ડિસેમ્બર 2025ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણ રાખીને તેનો દસ્તાવેજ કડીની સબ રજીસ્ટાર કચેરીમાં કરી લીધો હતો. તેની જાણ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ધ્યાને આવતાં તેમણે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય સંજય ઠાકોરને જાણ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં બિસ્માર હાઈવે છતાં 8702 કરોડ ટોલટેક્સનું ઉઘરાણું, નિર્માણ ખર્ચ કરતા વધુ વસૂલી

ત્યારબાદ તપાસ કરતાં જે જમીન ઉપર તરસનીયા પરૂ વસેલું છે અને પ્રાથમિક શાળા, આંગણવાડી કાર્યરત છે તે સર્વે નંબર 333 વાળી જમીનનો કડીની સબ રજીસ્ટાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરીને કોઈ અમદાવાદના બિલ્ડરે કરી લીધો હોવાની હકીકત સામે આવી હતી. જે અંગે ટીપીઓને જાણ કરતાં તેમની સૂચનાને પગલે આચાર્ય સંજય ઠાકોરે દસ્તાવેજ સામે વાંધા અરજી કડી મામલતદાર, સબ રજીસ્ટાર, ટીડીઓ, પ્રાંત અધિકારી સહિતને આપવામાં આવી છે.

આખો પરા વિસ્તાર વેચાઈ જતાં તત્રનાં તપાસના આદેશ

કડી મામલતદાર માધવીબેન પટેલે જણાવ્યા મુજબ, કડી તાલુકાના વડાવી ગામના તરસનીયા પરાનો દસ્તાવેજ થયો હોવાની જાણ થતાં રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને સ્થળ પંચનામું કરવા મોકલવામાં આવ્યાં છે. સર્વે નંબર 333માં શાળા અને મંદિર હોવાછતાં દસ્તાવેજ કેવીરીતે થયો તે અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બીજીતરફ સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે આ કેસમાં તકરારી નોંધ દાખલ કરી સબ રજિસ્ટ્રાર કચેરીને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself
GUJARAT

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself

October 21, 2026
अनुष्का लुहार ने ‘तुम मेरे हो’ से हिंदी फीचर फिल्म में कदम रखा
GUJARAT

अनुष्का लुहार ने ‘तुम मेरे हो’ से हिंदी फीचर फिल्म में कदम रखा

October 21, 2026
વલ્લભીપુરના ૯ ગામોની ૮,૯૮૩ એકર જમીન ખાનગી કંપનીને ફાળવવાના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર
GUJARAT

વલ્લભીપુરના ૯ ગામોની ૮,૯૮૩ એકર જમીન ખાનગી કંપનીને ફાળવવાના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર

October 21, 2026
Next Post
દેવત્વ પ્રાપ્ત કરવું અઘરું છે: મોરારિબાપુ શ્રી મનસુખ સુવાગિયા સહિત 5 મહાનુભાવોનો ભાવનગરમા નાગરિક સન્…

દેવત્વ પ્રાપ્ત કરવું અઘરું છે: મોરારિબાપુ શ્રી મનસુખ સુવાગિયા સહિત 5 મહાનુભાવોનો ભાવનગરમા નાગરિક સન્...

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાપક્ષની સાડાસાતી, અમદાવાદમાં સાત વર્ષમાં સાત બ્રિજ વિવાદ,ભાજપની પ્રતિષ્…

અમદાવાદમાં 7 વર્ષમાં 7 બ્રિજ વિવાદોમાં, ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, AMCમાં સત્તાપક્ષની સાડાસાતી | 7 Bri...

‘સ્ટેચ્યૂ ઑફ યુનિટીના’ ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni…

'સ્ટેચ્યૂ ઑફ યુનિટીના' ડિઝાઈનર અને જાણીતા મૂર્તિકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન | Statue of Uni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગમે તેટલા વૃક્ષો વાવો પણ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ નહીં સુધરે | No matter how many trees you plant cli…

ગમે તેટલા વૃક્ષો વાવો પણ ક્લાઈમેટ ચેન્જની સ્થિતિ નહીં સુધરે | No matter how many trees you plant cli…

1 year ago
‘દાદા તમને બાઈકમાં ઘરે મૂકી જઈએ…’ રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા…

‘દાદા તમને બાઈકમાં ઘરે મૂકી જઈએ…’ રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા…

7 months ago
વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp…

વડોદરામાં મહી નદી ખાતે આવેલા ફાજલપુર અને રાયકા કૂવાની સાફ-સફાઈ દિવાળી બાદ કરાશે | Cleaning of Fazalp…

1 year ago
આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…

આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News