gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ | People who insist on…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ | People who insist on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરમાં દિવસ દરમિયાનમાં ઘરગથ્થુ ભેગો થતો કચરો નજીકમાં મૂકવામાં આવેલા કન્ટેનરમાં લોકો નાખીને સ્વચ્છતા રાખતા હતા પરંતુ કોર્પોરેશનના વહીવટી તંત્રના તઘલઘી નિર્ણયને કારણે કન્ટેનરો હટાવી દેવાતા લોકો દિવસ દરમિયાનમાં ભેગો થયેલો કચરો ક્યાં નાખશે તે એક સવાલ ઉભો થયો છે. આ અંગે વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને પત્ર લખી કન્ટેનર મૂકવાની માંગણી કરી છે. ઘરગથ્થું કચરો નાખવાના તમામ કન્ટેઈનરો ઉઠાવી લીધા તો દિવસ દરમ્યાન નાગરીકો એ સ્વમેળે કચરો નાખવો હોય તો કચરો નાખવો ક્યા..? 

નગરજનોને સ્વચ્છતાનું પાલન કરવું છે, ઘરઘથ્થુ નીકળેલો કચરો, વિવિધ સ્થળોએ મુકેલા કચરાના કન્ટેઈનરોમાં નાખવા જતા હતા, પરંતુ વડોદરા કોર્પોરેશનના તઘલઘી શાશન અને વહીવટ દ્વારા કચરો નાખવાના કન્ટેઈનરો ઉઠાવી લઇને નગરજનોને રસ્તા ઉપર ઘરગથ્થું કચરો નાખવા મજબુર કરવામાં રસ લાગે છે. વડોદરા શહેરમાં ગંદકીના સર્જક જ વિસ્તારોમાંથી કચરાના કન્ટેઈનરો ઉઠાવી લેવાના નિર્ણાયકો છે.

 દિવસ દરમ્યાન નાગરીકો પાસે ભેગો થતો કચરો નાખવા માટે જુના સ્પોટ ઉપર ફરી પાછા કન્ટેઈનર મુકવામાં આવે જેથી સ્વચ્છતાના આગ્રહી નાગરીકો કન્ટેઈનરમાં દિવસ દરમ્યાનનો કચરો નાખી શકે જેથી આખા શહેરમાં સ્વચ્છતા જળવાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની
GUJARAT

ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપનાર સમયગાળાની કહાની

June 12, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

UTTAR DA PUTTAR’ Teaser Out Now; A Comical Compass to Destiny Unfolds

Next Post
વાપીના કરવડમાં એક પછી એક ચાર ભંગારના ગોડાઉન આગમાં સ્વાહા, કોઇ જાનહાનિ નહીં | Four scrap godowns catc…

વાપીના કરવડમાં એક પછી એક ચાર ભંગારના ગોડાઉન આગમાં સ્વાહા, કોઇ જાનહાનિ નહીં | Four scrap godowns catc...

સમાજ ભેદભાવ કરે છે, કાશીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા લોકો પર MSUના વિદ્યાર્થીનો…

સમાજ ભેદભાવ કરે છે, કાશીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા લોકો પર MSUના વિદ્યાર્થીનો...

ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 lakhs seized in …

ફાજલપુર નજીક ટ્રકમાં ડુંગળીની આડમાં લવાતો 15 લાખનો દારૂ પકડાયો | Liquor worth Rs 15 lakhs seized in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેન્ક રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કરે તેવી ધારણા | Reserve Bank expected to cut repo rate by 0…

7 months ago
BIG NEWS: કોલકાતામાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ | breaking suv…

1 month ago
દુબઇમાં રહેતી મહિલા સહિત ત્રણ શખ્સોની વિદેશ મોકલવાના નામે વડોદરાની મહિલા સાથે ઠગાઇ | Three people in…

8 months ago
ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી, પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ | National News Ma…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News