gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચરો ફેંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ મેડિકલ સ્ટોરને દંડ | Medical store fined for littering…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
કચરો ફેંકવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ મેડિકલ સ્ટોરને દંડ | Medical store fined for littering…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર મહાનગરપાલિકાના કુડાસણ વિસ્તારમાં

સેનિટેશન શાખા દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા ૧૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતા ઉપર ભાર
મૂકવામાં આવી રહ્યો છે અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ
મૂકવામાં આવ્યો છે ત્યારે આજે હાથ ધરાયેલા ચેકિંગમાં કુડાસણમાં મેડિકલ સ્ટોરમાંથી
૧૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં કચરો ફેકાતો હોવાનું બહાર આવતા ૫ હજાર
રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેરને હાલ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે
મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને એટલું જ નહીં સિંગલ
યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ ફરમાવીને અલગ અલગ વિસ્તારમાં સમયાંતરે તપાસ પણ કરવામાં
આવી રહી છે ત્યારે આજે મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા કુડાસણ વિસ્તારમાં
ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુડાસણમાં આવેલા જય પ્રભુ મેડિકલ સ્ટોરમાં
પ્રતિબંધિત પ્લાસ્ટિકના મોટો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં આ મેડિકલ સ્ટોરની
બાજુમાં કચરો ઠાલવવામાં આવતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું. જેના પગલે ૧૫ કિલો
જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો હતો અને ગંદકી
ફેલાવવા બદલ ૫ હજાર રૃપિયાનો દંડ કરવામાં આવ્યો હતો તો મેડિકલ સ્ટોરના સંચાલકોને
સ્થળ ઉપર સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આગામી સમયમાં પણ શહેરના અન્ય
વિસ્તારોમાં આ પ્રકારે તપાસ કરવામાં આવશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ
કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

Next Post
ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se…

ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se...

રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …

5 months ago
પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

અમદાવાદના કૃષ્ણનગર હાઉસિંગનું રિડેવલપિંગ કરતા બિલ્ડર સન બિલ્ડકોનના માલિક સમીપ શાહ અને તેમના મળતિયા સ…

3 months ago
‘છોકરીઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવીને જેલ ભેગા કરી દઈશું’, છોટાઉદેપુરમાં શિક્ષકોનો પાલિકા અને આચાર્ય પ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News