gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
કચ્છના રણમાં ધૂળની ડમરીઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના બેના મોત, 7 ઈજાગ્રસ્ત | Kutch Accident…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch Accident: કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક એક ગમખ્વાર વાહન અકસ્માત સર્જાયો હતો.  ધૂળની ડમરીઓ ઉડવાથી અને ઓછી વિઝિબિલિટીને કારણે કાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર પરિવાર રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પવન સાથે ભારે ધૂળની ડમરીઓ ઉડવાનું શરૂ થયું હતું. ધૂળના કારણે ચાલકને રસ્તા પર જોવામાં ભારે મુશ્કેલી પડી હતી અને વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. આ સ્થિતિમાં કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.

આ પણ વાંચો: વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત

અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તન સાત લોકોને તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવા મળ્યો છે.  રણ વિસ્તારમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે સર્જાયેલી આ કરુણાંતિકાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash…

વડોદરા નજીક એક્સપ્રેસ વે પર કાર-બસ વચ્ચે ભીષણ ટક્કર, સુરતના SOG હેડ કોન્સ્ટેબલનું મોત | Tragic Crash...

પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ

‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift…

'અમારું સોનું પાછું આપો', ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ | rbi shift...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં અછોડા તોડ, ચોરીની ઘટનાઓમાં મંકી માસ્કનો ઉપયોગ : પ્રતિબંધનો કડક અમલ જરૂરી | Use of mon…

9 months ago
સિહોરના ગૌતમેશ્વર તળાવની રણક્ષ દિવાલ તૂટેલી, કેમેરા બંધ | The retaining wall of Gautameshwar Lake in…

દસ લાખ ટનની છૂટ સામે સાત લાખ ટન ખાંડ નિકાસ થવાનો અંદાજ | Estimated to export seven lakh tonnes of su…

1 year ago
પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News