gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કચ્છ નજીક આવેલું સર ક્રિક ભારત માટે કેમ આટલું મહત્ત્વપૂર્ણ? પાકિસ્તાન પણ દાયકાઓથી કરે છે દાવો | What…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
કચ્છ નજીક આવેલું સર ક્રિક ભારત માટે કેમ આટલું મહત્ત્વપૂર્ણ? પાકિસ્તાન પણ દાયકાઓથી કરે છે દાવો | What…
8
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Sir Creek Controversy And History : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે વિજયાદશમીના અવસરે ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું કે, જો પાકિસ્તાન સર ક્રિક વિસ્તારમાં આંખ ઉઠાવીને જોશે તો અમે એવો વળતો જવાબ આપીશું, જેનાથી તેમનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.’ સર ક્રિકની વાત કરીએ તો, આ વિસ્તાર અનેક વર્ષોથી ખૂબ વિવાદાસ્પદ રહેલો છે. તેથી આપણે આજે જાઈશું કે, ભારત-પાકિસ્તાન માટે સર ક્રિક આટલું મહત્ત્વપૂર્ણ કેમ છે?

પોણાબસ્સો વર્ષ જૂનો સર ક્રિકનો ઇતિહાસ

આમ તો વિવાદો અને કચ્છની સર ક્રિકનો નાતો જૂનો છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સેનાપતિ ચાર્લ્સ નેપિયરે વર્ષ 1842માં સિંધ પ્રાંત જીતી લીધો હતો. જોકે તેમણે સિંધ પ્રાંતનો વહીવટ મુંબઈ રાજ્યને સોંપી દીધો હતો. વહીવટની સરળતા માટે બ્રિટિશરોએ સિંધ-મુંબઈ પ્રાંત વચ્ચે એક સીમા રેખા આંકી હતી. આ સરહદ કચ્છની વચ્ચો-વચ્ચ થઈને પસાર થઈ હતી. પરિણામે કચ્છની આ ખાડીને કચ્છથી જુદી કરીને સિંધ પ્રાંત સાથે જોડી દેવાઈ હતી. બીજી બાજુ દિલ્હીની બ્રિટિશ સરકારના મૂળ નકશામાં કચ્છ અને સિંધ વચ્ચેની સીમારેખા કચ્છના રણ સુધી ખેંચવામાં આવી હતી. પરંતુ ખાડીના પ્રદેશમાં તેની કોઈ સ્પષ્ટતા જણાતી નહોતી. આમ સર ક્રિકના વિવાદનું મૂળ આજકાલનું નહીં, પરંતુ આશરે પોણાબસો વર્ષ જૂનું છે. 

આ પણ વાંચો : ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, કહ્યું, ‘સર ક્રિકમાં આંખ ઉઠાવીને જોયું તો…’

‘સર ક્રિક’નું અગાઉ નામ ‘બાણ ગંગા’ હતું

સ્થાનિકો આ ખાડીને મૂળે ‘બાણ ગંગા’ તરીકે ઓળખાતા હતા. અંગ્રેજોના આગમન બાદ તે ‘સર ક્રિક’ તરીકે ઓળખવા લાગી. આશરે 1908માં કચ્છ અને સિંઘના તત્કાલીન રાજાઓ વચ્ચે ખાડી મુદ્દે શરુ થયેલો વિવાદ મુંબઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયો હતો. વર્ષ 1914માં નવી સરહદો બનાવીને નકશો બનાવીને આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 40-50 વર્ષ કશું જ થયું નહીં અને ફરી વર્ષ 1960થી તેનું ભૂત ધુણવા લાગ્યું હોવાનું ઉમેર્યું હતું. 

પાકિસ્તાને આખી ખાડી પોતાની હોવાનો દાવો કર્યો હતો

સ્વતંત્રતા બાદ સિંધ પ્રાંત પાકિસ્તાનમાં જતો રહ્યો અને પાકિસ્તાનને જાણે ભાવતું મળી ગયું. સિંધ અને કચ્છના મહારાજાએ નક્કી કરેલી સરહદો પ્રમાણે પાકિસ્તાને આખી ખાડી પોતાની હોવાનો દાવો કર્યો હતો. ભારતનો પ્રસ્તાવ છે કે, રિવરલાઇન માટેના ઇન્ટરનેશનલ લો પ્રમાણે કચ્છના રણથી ખાડીના મુખ સુધી એક સીધી રેખાને જ સીમા રેખા તરીકે માન્ય કરવી જોઈએ. જે પાકિસ્તાનને મંજૂર નથી. રાજકીય આંટી ઘૂટી ગમે તે હોય એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે 1965ના યુદ્ધ દરમિયાન કચ્છે ઘણા ઘા ઝીલ્યા છે. કચ્છી પ્રજાને 96 કિ.મી. (60 માઇલ) લાંબી આ ‘બાલ ગંગા’ ખાડી માટે ખૂબ ગર્વ છે. કચ્છીઓ માટે આન-બાન અને શાનની વાત છે.

આ પણ વાંચો : આતંકવાદ રોકો નહીંતર પાકિસ્તાન દુનિયાના નક્શા પર નહીં રહે, આર્મી ચીફ દ્વિવેદીની ચેતવણી

સર ક્રિકમાં ઓઇલ અને ગેસ ભંડાર

લોકવાયકા એવી પણ છે કે શિવ પ્રભુએ બાણ તાકતા સાવ સુકાભઠ્ઠ રણમાં અહીં પાણીનું ઝરણું ફૂટ્યું હતું. સંરક્ષણાત્મક મહત્ત્વ ધરાવતી સર ક્રિકની ઈકોનોમિક વેલ્યુ પણ ઘણી છે. આ વિસ્તારમાં ઓઇલ અને ગેસના ભંડાર હોવાનું મનાય છે. એક વખત ખાડીની સરહદ નક્કી થાય તો સામુદ્રિક સરહદો ચોક્કસ કરીને એકસકલુઝીવ ઈકોનોમિક ઝોન્સની મર્યાદા નક્કી કરી શકાય. તેમજ ઈકોનોમિક ઝોન્સનો વિસ્તાર નક્કી થાય તો કચ્છી પ્રજાના વિકાસ માટે પણ તે આર્શિવાદરૂપ સાબિત થશે. 

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 અને JF-17 ફાઈટર જેટ તોડી પડાયા હતા: વાયુસેના ચીફનો ખુલાસો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…
INDIA

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…

May 25, 2026
ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…
INDIA

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

May 25, 2026
ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon
INDIA

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

May 25, 2026
Next Post
સાવરકુંડલામાં ડીજેના તાલે દાનવીર વિઠ્ઠલબાપાની અંતિમયાત્રા નીકળી, સ્મશાનમાં ભજન-કિર્તન કરાયા | Amreli…

સાવરકુંડલામાં ડીજેના તાલે દાનવીર વિઠ્ઠલબાપાની અંતિમયાત્રા નીકળી, સ્મશાનમાં ભજન-કિર્તન કરાયા | Amreli...

અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ | Ahmedab…

અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ | Ahmedab...

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

કેન્દ્ર સરકારની મહત્ત્વની જાહેરાત, નેશનલ હાઇવે પર લગાવશે QR કોડવાળા સાઇનબોર્ડ, જાણો તેના ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા | India’s economic growth …

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા | India’s economic growth …

12 months ago
તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી |…

તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી |…

10 months ago
વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …

વાઘ માટે ‘ડેથ ટ્રેપ’ બન્યો આ ટુરિસ્ટ પાર્ક: 72 વાઘના ટપોટપ મોત પાછળનું સાચું કારણ શું? | mysterious …

3 months ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News