gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી ફરાર

પિતરાઈ ભાઈની બાઈક ઉપર જતા અકસ્માત નડયો : ટ્રક રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ 

કઠલાલ, નડિયાદ: કઠલાલના ભાટેરા ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે મોડાસા રોડ પર ગઈકાલે સાંજે ટ્રકે રોડ ક્રોસ કરતી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક સવાર યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર તેણીના કાકાની દીકરીનું અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. 

કઠલાલના ભાટેરા ગામે પીકઅપ સ્ટેન્ડ પાસે આવેલા બારૈયા વગામાં રહેતા ચિરાગ નટવરસિંહ બારૈયા ગઈકાલે સાંજના સમયે પોતાના બાઈક ઉપર ગામમાંથી પડોશમાં રહેતી ભાવનાબેન કમલેશભાઈ બારૈયા અને તેણીના કાકાની દીકરી નીતા કીશનભાઈ ઉર્ફે મનુભાઈ બારૈયાને બેસાડી ઘેર જતા હતા. બાઈક ઘર નજીક આવેલા નડિયાદ મોડાસા રોડ ક્રોસ કરતું હતું.  ત્યારે રોડ પર પૂરઝડપે આવતી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રક રોડ સાઈડની ગટરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી બાઈક પાછળ બેઠેલા ભાવનાબેન કમલેશભાઈ બારૈયા (ઉં.વ ૨૪)નું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલી તેણીની કાકાની દીકરી નીતાબેન કિશનભાઈ બારૈયા (ઉં.વ.૧૫)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાઈ હતી. જ્યાં નીતાનું પણ મૃત્યુ થયું છે. અકસ્માત સર્જનારો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. 

કઠલાલ પોલીસે આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to …

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત | President objects to ...

આણંદની અમૂલ ડેરીની 9 બેઠકો માટે આજે 4 કેન્દ્ર ઉપર મતગણતરી | Counting of votes for 9 seats of Amul Da…

આણંદની અમૂલ ડેરીની 9 બેઠકો માટે આજે 4 કેન્દ્ર ઉપર મતગણતરી | Counting of votes for 9 seats of Amul Da...

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ | Conspiracy for a horrific attack in t…

દેશમાં ભયાવહ હુમલાના ષડયંત્રનો પર્દાફાશ : પાંચ આતંકીની ધરપકડ | Conspiracy for a horrific attack in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ

11 months ago
ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૃની મહેફિલ માણતો વીડિયો વાયરલ | Video of Umang Patel enjoying a drinking p…

ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૃની મહેફિલ માણતો વીડિયો વાયરલ | Video of Umang Patel enjoying a drinking p…

1 year ago
વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram…

વિરમગામમાં પાણીનો બગાડ કરતા 5 કનેક્શન કાપી નંખાયા | 5 connections cut off for wasting water in Viram…

9 months ago
ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…

ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News