gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 1.73 લાખ ક્યૂસેક પાણી પસાર થતા વણાકબોરી વીયર ઓવરફ્લો 

– પૂરના પાણી ફરી વળતા ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના 5 માર્ગો બંધ : લોકોને સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી : તકેદારીરૂપે તા. 8 મી સુધી બે રસ્તા બંધ

નડિયાદ : ઉપરવારમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહી કાંઠાના ખેડા જિલ્લાના ૨૦ ગામોને એલર્ટ કરાયા છે. વણાકબોરી વીયર ઓવરફ્લો થયો છે. ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં પાંચ માર્ગો બંધ કરાયા છે. 

ખેડા જિલ્લા કન્ટ્રોલ રૂમ પર મળેલી માહિતી અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમ અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તા. ૫મીને શુક્રવારના રોજ સાંજે ૪ વાગ્યે કડાણા ડેમનું જળસ્તર ૧૨૬.૭૭ મિ.મી. પર પહોંચતા ૫૯,૫૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેવી જ રીતે પાનમ ડેમમાંથી પણ ૧૧,૨૪૪ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે, વણાકબોરી વીયરનું જળસ્તર વધી રહ્યું છે. ફ્લડ સેલ, મહીબેઝીન, મહી સિંચાઈ વર્તુળના અહેવાલ મુજબ, વણાકબોરી વીયરમાંથી ૧,૭૩,૪૬૨ ક્યુસેકનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તા. ૪થીને ગુરૂવારે સવારે ૪ વાગ્યે વણાકબોરી વીયર પર પાણીની સપાટી ૨૩૦.૫૦ ફૂટ નોંધાઈ હતી. પરિણામે સિગ્નલના લેવલની મર્યાદા મૂજબ મહી નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા જણાવાયું છે.

ખેડા જિલ્લામાં શુક્રવારે સવારે ૬ વાગ્યાથી ૯ વાગ્યા સુધીમાં નડિયાદ તાલુકામાં ૩ મિ.મી., વસો તાલુકામાં ૪ મિ.મી. અને માતરમાં ૧ મિ.મી. સાથે જિલ્લામાં સરેરાશ વરસાદ માત્ર ૦.૮ મિ.મી. જ પડયો હતો. ખેડા જિલ્લામાં અત્યાર સુધી મોસમનો સરેરાશ વરસાદ ૮૯૪.૮ મિ.મી. પર પહોંચ્યો છે. સૌથી વધુ મોસમી વરસાદ નડિયાદમાં ૧૫૭૮ મિ.મી.  નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ખેડામાં ૫૭૨ મિ.મી. નોંધાયો છે. 

ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના કયા ગામો અસરગ્રસ્ત?

ઠાસરા તાલુકાના કોતરીયા, રાણીયા, ભદ્રાસા, ચિતલાવ, અકલાચા, ગળતેશ્વર તાલુકાના વાનોડા, મહી ઈટાડી, કુણી, ગળતેશ્વર, પાલી, સીંગોલ. ઉપરાંત, માનપુર, પાદલ, જર્ગલ, ડભાલી, મુવાડા, મીઠાના મુવાડા અને ડાભસર અસરગ્રસ્ત છે.

નદીમાં પાણીનું સ્તર વધતાં તારીખ 8 મી સુધી કયા બે માર્ગ બંધ?

ઉપરવાસની નદીમાં પાણીનું સ્તર વધતા તકેદારીના ભાગરૂપે સાંઢેલીથી વાંઘરોલી રોડ અને અંબાવ ગળતેશ્વરનો રસ્તો તા. ૮મી સપ્ટેમ્બર સુધી તંત્રએ બંધ કરી દેવો પડયો છે.

રોડ ઉપર પાણી ફરી વળતા 3 રસ્તાઓ બંધ કરાયા

રોડ ઉપર પાણી ફરી વળતા ધોળાની મુવાડીથી વાંધરોલી, વાડદથી ડભાલી અને વાડદથી મિઠાના મવાડાના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm…

માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm...

ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I…

ભારતમાં કાર્યરત ગ્લોબલ ફેશન બ્રાન્ડસને મોટા ફટકો પડવાની આશંકા | Global fashion brands operating in I...

રવિવારે વર્ષ 2025 નું પૂર્ણ ચન્દ્રગ્રહણનો નજારો ભાવનગરમાં દેખાશે | The view of the total lunar eclip…

રવિવારે વર્ષ 2025 નું પૂર્ણ ચન્દ્રગ્રહણનો નજારો ભાવનગરમાં દેખાશે | The view of the total lunar eclip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી | murder in varsada village

આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી | murder in varsada village

1 year ago
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાંથી સર્પાકારે કાર હંકારી રહેલા યુવક સહિત ત્રણ શખ્સો દારૂના નશામાં ઝડપાય…

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાંથી સર્પાકારે કાર હંકારી રહેલા યુવક સહિત ત્રણ શખ્સો દારૂના નશામાં ઝડપાય…

2 months ago
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું

પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું

12 months ago
શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News