gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના કેસમાં 1 વર્ષની જેલની સજા, જામીન નહીં મળે | Kannada Ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ranya Rao 1 Year jail Sentenced : સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ આદેશ ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) એડવાઇઝરી બોર્ડ દ્વારા જાહેર  કરવામાં આવ્યો હતો, જેમાં રાન્યા રાવ સાથે અન્ય બે આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

એક વર્ષ સુધી જામીન અરજી નહીં કરી શકે 

આદેશ મુજબ ત્રણેયને એક વર્ષની જેલની સજા દરમિયાન જામીન માટે અરજી કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. એટલે કે, સમગ્ર સજા દરમિયાન તેમાંથી કોઈ પણ જામીન માટે અરજી કરી શકશે નહીં. રાન્યા ફિલ્મ ‘માણિક્ય’માં કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથેની ભૂમિકા માટે જાણીતી છે. 

બેંગ્લુરુથી પાછી આવતી વખતે પકડાઈ હતી 

રાન્યાએ અનેક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની ચાલુ વર્ષે 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.8 કિલો સોના સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાન્યા વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કારણે DRI ની દેખરેખ હેઠળ હતી. 3 માર્ચની રાત્રે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુ પહોંચી હતી.

રાન્યાના પિતા એક આઈપીએસ અધિકારી છે 

ડીઆરઆઈ અધિકારીઓએ કહ્યું હતું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું પહેર્યું હતું, અને તેણે પોતાના કપડાંમાં સોનાની લગડી પણ છુપાવી હતી. રાન્યાના સાવકા પિતા રામચંદ્ર રાવ એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે. ડીઆરઆઈએ કહ્યું હતું કે એરપોર્ટ પહોંચતા જ રાન્યા પોતાને એક આઈપીએસની પુત્રી ગણાવતી હતી અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને ઘરે મૂકવા માટે બોલાવતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
આણંદ જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચોની ચૂંટણી પૂર્ણ | Election of Deputy Sarpanchs of 66…

આણંદ જિલ્લાની 66 ગ્રામ પંચાયતોના ડેપ્યુટી સરપંચોની ચૂંટણી પૂર્ણ | Election of Deputy Sarpanchs of 66...

ટયુશનિયા શિક્ષકો પર પગલા લેવામાં તંત્ર ફરિયાદની રાહ જુએ છે | The administration is waiting for compl…

ટયુશનિયા શિક્ષકો પર પગલા લેવામાં તંત્ર ફરિયાદની રાહ જુએ છે | The administration is waiting for compl...

સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle…

સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત્, દૂધ આપવાનું બંધ કરાતા પાઉડર ઉત્પાદન ઠપ | protest by cattle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્ય સરકાર દ્વારા 37 DySOને SO તરીકે અપાઈ બઢતી, જુઓ આખી યાદી | 37 Deputy Section Officers have been…

રાજ્ય સરકાર દ્વારા 37 DySOને SO તરીકે અપાઈ બઢતી, જુઓ આખી યાદી | 37 Deputy Section Officers have been…

7 months ago
સોના- ચાંદીમાં તેજીના વળતા પાણી : રૂપિયા સામે ડોલર ફરી વધ્યાના નિર્દેશો | Gold and silver bullish tr…

સોના- ચાંદીમાં તેજીના વળતા પાણી : રૂપિયા સામે ડોલર ફરી વધ્યાના નિર્દેશો | Gold and silver bullish tr…

11 months ago
ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e…

ઇલોન મસ્કે X પ્લેટફોર્મ 33 અબજ ડોલરમાં વેચી નાંખ્યું, 2 વર્ષ પહેલાં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું | e…

11 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા | encounter br…

છત્તીસગઢમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, બીજાપુરમાં 18, કાંકેરમાં 4 નક્સલી ઠાર માર્યા | encounter br…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News