gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં ટાઉનહોલથી રત્નાગીરી રોડ દોઢ વર્ષથી બિસ્માર | The Town Hall to Ratnagiri road in Kapadvanj …

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
કપડવંજમાં ટાઉનહોલથી રત્નાગીરી રોડ દોઢ વર્ષથી બિસ્માર | The Town Hall to Ratnagiri road in Kapadvanj …
0
VIEWS
Share on FacebookShare on Twitter

–  સિનિયર સિટીઝનોને અવરજવરમાં મુશ્કેલી 

– ભંગાર રોડ મામલે પાલિકાને વારંવાર રજબઆતો છતાં પણ ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી 

કપડવંજ : કપડવંજમાં ટાઉનહોલથી રત્નાગીરી સુધીનો રોડ અંદાજે દોઢ વર્ષથી બિસ્માર હોવાથી લોકો હાલાકીમાં મૂકાયા છે. આ બિસ્માર માર્ગ મામલે પાલિકાને વારંવાર રજૂઆતો છતાં પણ ઉકેલ નહીં આવતા આંદોલનની પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે. 

કપડવંજ પાલિકાના વોર્ડ નં. ૬ સૌથી વધુ સોસાયટી ધરાવતો વિસ્તાર છે. જેમાં ટાઉનહોલથી રત્નાગીરી રોડ ભંગાર હાલતમાં છે. વાહન ચાલકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર બન્યાં છે.આ રોડ પર વારંવાર પાણીની લાઇન પણ લીકેજ થાય છે. જેના કારણે રોડ પર પાણી રેલાતા રાહદારીઓ અને સિનિયર સિટીઝનને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. આ મામલે પાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ પણ આવ્યું જ નથી. આ બાબતે પૂર્વ સદસ્યે લોકોની સમસ્યા પાલિકાએ નજરઅંદાજ કરતા રાજીનામુ પણ આપી દીધું હતું. આ રોડ પર દોઢ વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે. જેના કારણે મુશ્કેલી ઉભી થઇ છે. આ રોડ પર દવાખાનું, મંદિર, મોલ, પોલીસ સ્ટેસન, શાળાઓ સહિત આવેલું હોવા છતાં સમસ્યા અધ્ધરતાલ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not …

લીંબડી તાલુકામાં વીજ બીલ નહીં ભરનારા ગ્રાહકોના કનેક્શન કટ થશે | Connections of customers who do not ...

કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp…

કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp...

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્નેપચેટ મારફત તરૂણી સાથે સંપર્ક : અટલ સરોવર પાસે દુષ્કર્મ | Contact with a young woman through Snap…

9 months ago
કોમર્સ ફેકલ્ટીમાં જાળીનું તાળું તોડ્યું, 1000 વિદ્યાર્થીઓનું લેક્ચર બગડયું | abvp broke lock in comm…

8 months ago
નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

5 months ago
અમદાવાદ: AMCના ડમ્પરે ગરમીથી બચવા રાહદારીઓ માટે બનાવાયેલો શેડ તોડ્યો, વાહનને નુકસાન, જાનહાની ટળી | A…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News