gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે : દર્દીઓને હાલાકી | Kapadvanj Community Health Center Ram Bh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી 

– ડૉક્ટરોની અનિયમિત હાજરી, કેટલાક વિભાગો અકળ બંધ રહેતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ

નડિયાદ : ખેડા જિલ્લાના કપડવંજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

હોસ્પિટલમાં નિયત સમયે ડૉક્ટરો હાજર ન રહેતા હોવાની અને કેટલાક મહત્વના વિભાગો કાર્યરત ન હોવાની ફરિયાદો ઉઠી છે. સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ કપડવંજની આ સરકારી હોસ્પિટલમાં જવાબદાર તબીબો અને સ્ટાફની મનસ્વી કામગીરીને કારણે સરકારના હેતુ પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં સવારે ૯.૦૦ વાગ્યાથી ઓપીડી શરૂ કરવાનો સ્પષ્ટ નિયમ હોવા છતાં, અહીં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના જણાવ્યા અનુસાર, સવારના ૧૦.૧૫ વાગ્યા સુધી પણ ડૉક્ટરોના દર્શન થતા નથી. 

આ પરિસ્થિતિને કારણે વહેલી સવારે દૂર-દૂરના ગામડાઓમાંથી ખાનગી વાહનો ભાડે કરીને અથવા એસટી બસમાં મુસાફરી કરીને આવતા દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલના વરંડામાં બેસી રહેવું પડે છે. માત્ર ડૉક્ટરોની ગેરહાજરી જ નહીં, પરંતુ હોસ્પિટલના કેટલાક વિભાગો પણ અકળ કારણોસર બંધ રહેતા હોવાથી દર્દીઓને અધવચ્ચેથી જ પરત ફરવું પડે છે, અથવા મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે. સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ આળસુ તંત્ર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

March 11, 2026
સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…
GUJARAT

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

March 11, 2026
યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…
GUJARAT

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

March 11, 2026
Next Post
ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India’s neighbo…

ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા | FDI rules relaxed for India's neighbo...

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી | threat to blow up Sur…

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી | threat to blow up Sur...

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu…

સુપ્રીમે બંગાળના મતદારો માટે ટ્રિબ્યુનલ રચી, મમતાએ જીત ગણાવી ધરણા સમેટયા | Supreme Court forms tribu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ | 28 lakh ra soläni seni e…

ઘોડાસરમાં પરિવારજનો રક્ષાબંધન કરવા ગયા, મકાનમાંથી રૃા. ૨૮ લાખની મતા ચોરાઇ | 28 lakh ra soläni seni e…

7 months ago
મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

મહેસૂલી મંડળે સરકાર સામે બાંયો ચડાવી : નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી રદ કરવા માંગણી | Revenue Emp…

11 months ago
દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

4 months ago
રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

રાયકા ફ્રેન્ચવેલ જમીનનું વળતર ચૂકવવાની દોઢ વર્ષ બાદ ફરી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ | Cont…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News